________________
ગુરૂ નાનક ઈ.સ. ૧૪૬૯ - ૧૫૩૯
હમીર શંકરા સારંગા કાલિંગડા તોડી મધુકસ જૌનપુરી દેશ માલકૌંસ પીલુ મુલતાની હમીર બિહાગા હમીર બાગેશ્રી બાગેશ્રી કૌશિયા. ગાવતી. શ્રી પટદીપ
યા જગ મીત ન દેખ્યો કોઈ કાહે રે ! બન ખોજન જાઈ ! કેહી બિધ તોહી સમજાના ખબર નહી આ જગમેં પલકી ચેતના હૈ તો ચેત લે. જગતમેં જૂઠી દેખી પ્રીત જો નર દુ:ખમેં દુ:ખ નહિ મામૈ તૂ મેરા સખા તુહી મેરા મીતુ, પ્રભુ મેરે પ્રીતમ પ્રાન પિયારે બિસર ગઈ સબ બાત પરાઈ મનકી મન હી માંહિ રહી યહ મન નેક ન કહ્ય કરે અબ મૈ કોન ઉપાય કરું સબ કુછ જીવિત કો વ્યવહાર સાધો મનકા માન ત્યાગો. સાધુ, એહિ તન મિથ્યા માનો સુમરન કર લે મેરે મના હરિ કે નામ બિના દુ:ખ પાવે હરિ કો નામ સદા સુખદાઈ હરિ સે લાગ રહો મેરે ભાઈ
નાનક સાહેબનો જન્મ વૈશાખ સુદ ત્રીજ સંવત ૧૫૨૬ અર્થાત્ ૧૫-૪૧૪૬૯માં તલવંડીમાં કાલચંદ બેદીને ઘેર થયો હતો. તેમની એક મોટી બહેન પણ હતી, જેનું નામ નાનકી હતું. ગુરૂ નાનકના પિતા કાલચંદજી ખત્રી જાતિના અને બેદી ગોત્રના હતા. તેઓ ગામના તલાટી હતા. નાનક સાહેબની માતાનું નામ તૃપ્તાજી હતું. તે જમાનામાં સરકારી કામકાજ ફારસી ભાષામાં ચાલતું હતું. તેથી નાનકસાહેબે ફારસી અને અરબી બન્ને ભાષાઓ શીખી લીધી હતી તથા હિન્દી ભાષા ગોપાલ પંડિતે શીખવી હતી. નાનક સાહેબને ૯ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત આપવામાં આવ્યું હતું. નાનકના લગ્ન લગભગ ૧૨ થી ૧૬ વર્ષની વયે બટાલા (ગુરુદાસપૂર જીલ્લો, પંજાબ) નિવાસી શ્રી મૂલાની સુપુત્રી બીબી સુલક્ષણી સાથે થયા હતા. વખત જતાં તેમને શ્રીચંદ અને લક્ષ્મીદાસ નામના બે પુત્ર થયા. સાધુ સંન્યાસીની સોબત નાનકના પિતાને ગમતી નહીં. જે પણ કામ નાનકને સોંપે તેમાં નાનક નિળ થતા. નાનકના બનેવી જયરામની કોશિષોથી સુલતાનપુરમાં દોલતખાન લોદીને ત્યાં મોદીખાનામાં નાનક નોકરી લાગ્યા. તેમના ગુરૂ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. નાનકનો સાચો અને વફાદાર સાથી મરદાના હતો. ૪૭ વર્ષ લગાતાર તે પડછાયાની જેમ રહ્યો હતો. નાનક સાહેબે -૧૫૩૯માં ૩૦ વર્ષની ઉંમરે કરતારપુરમાં પંચભૂત દેહ છોડ્યો.
૪૮૩
૪૮૪
હૈ તો સો અનંત સબ કહત હૈ સંત પુનિ, ભોમિ રજનહુકો હોત નિરધાર હૈ, વન વૃક્ષહું કે પાન કાર્હસેતિ ન લિખાત, સો પુનિ કહાત જુગ ભાર ક્યું અઢાર હૈ; ઉદધિ અસંખ્ય નીર તાહું કું કહે ધીર, મેઘ બુંદ અગમ્ય શનિતિ કરી ડાર હૈ, કહે બ્રહ્માનંદ હમ ઉરમેં વિચાર દેખ્યો, ઔર હી કો પાર ગુરુ ગુનસો અપાર હૈ.
| પંડિત, વૈધ મસાલચી, ઉનકી ઉલટી રીત |
ઔર કો માર્ગ બતાવતે, ખુદ રહે અલિપ્ત. ભજ રે મના
અપને મનકા મૈલ હી, અપના નાશ કરાય ક્યું લોહેકા જંગ હી, લોહે કો ખા જાય
૨૮૭૦
ગુરૂ નાનક