________________
૪૩૦ (રાગ : શુદ્ધ સારંગ). કુબુદ્ધિ સૂઝી કાં કૂડી? દશા આવી આજ આ ભૂંડી. ધ્રુવ શ્વાસોચ્છવાસે પ્રભુ! નામ જપીને, ઝાંખીની રાખી નેમ, જગની જંજાળને તોડીફોડીને, તુજ-શું બાંધ્યો પ્રેમ;
ળી નહિ આશા એ મારી, નથી એકે ઉઘાડી બારી. દશા સાધના જીવનભરની નકામી, સાવ બની ગઈ શ્યામ ! અનીતિને પંથે વળ્યો હું વિઠ્ઠલ ! હૈયું હારી ગયું હામ ! ચારે કોર અંધારાં પેખું, કિરણ ઝગતું એકે ના દેખું. દશા ભડભડતા દાવાનળ વચ્ચે, શામળા ! બેઠો છું આજ, કાલાવાલા કરૂં કેશવ ! તુજને, રાખજે મારી લાજ; કરણી સામું જોશો ન વ્હાલા ! શરણે તારે આવ્યો છું લાલા ! દશા અંતરજામી અંતર કેરી , જાણે તું સઘળી વાત, ગડમથલોમાં ગોવિંદ ! ગાળી, મોંઘેરી માનવ જાત; સરવૈયું ન શામળા ! જોયું, હતું તે ગાંઠનું ખોયું. દશા અજવાળાં ઉગશે ક્યારે ? અલબેલા ! ડીને ઘોર અંધાર, જીવનની જ્યોત ઝગમગ જલતાં, હળવો થાશે હરિ ! ભાર; અરજ મારી ઉરમાં ધારો, વહી જતા વ્હેણને ખાળો. દશાવે પંથભૂલેલા પતિત પંથીને, ચીંધી છે. સારી વાટ, ચીલે ચડાવીને પાવન કીધા, પતિત પાવન નાથ ! મને તારી ઓથ છે મોટી, મળે ક્યારે જ્યોતિમાં જ્યોતિ ? દશા
જીવનપોથી ન વાંચશો વ્હાલા ! જોશો ન બાળના દોષ; ગાંડોધેલો તારૂં શરણું શોધું, કેશવ ! કરશો ન રોષ. દામોદર વેદ વદે ને શાસ્ત્ર પોકારે, ભક્તવત્સલ ભગવાન; ભૂલેલાંને વાટ ચીંધતો વિફલ ! બૂડતાંનું ધારે સુકાન . દામોદર વિનતિ વ્હાલીડા ! એક જ મારી, બીજું ન માગું કાંય; દુનિયાના દાવાનળમાં દઝાયો, શીતલ વાંછું છાય. દામોદર જળ જમનાને કાંઠડે કાના ! શરદપૂનમની રાત; વ્રજવનિતા સાથે કૈથે નાચતાં, વેણુ વગાડો મહારાજ! દામોદર મોર-પીંછાનો મુગટ માથે, મહીં-માખણનો ચોર; ગોપબાળો સાથે ગાવડી ચારતો, નીરખું નંદકિશોર. દામોદર૦
૪૩૨ (રાગ : બિભાસ) ઝગજે સારી રાત, દિવલડા ! જ્યાં સુધી ઊગે પ્રભાત. ધ્રુવ ઝંખનામાં જેની જીવન જાયે, આંખડી જુએ છે વાટ; વાયુની હેરીઓ લાવી સંદેશો, આજે આવે છે દ્વાર. દિવલડાવે અજાણ્યા પંથનો એકલ પ્રવાસી, કેડી ખેડીને ખૂબ; અણધાર્યો આવીને પાછો વળે તો, નહિ ભાંગે ભવની ભૂખ. દિવલડાવે મોંઘેરા મહેમાનને મળવા, થનગન દિલડું થાય; આશાને તાંતણે લટકેલા પ્રાણો, હોશનો પોરો ખાય. દિવલડાવે સત્કાર એનો કરૂં શી રીતે ? જડે નહિ ઉકેલ; ચરણોમાં શરણું શોધું છું એના, ખોળામાં માથું મૂકેલ. દિવલડાવે હેતાળ હૈયું હેલે ચડે ને, સ્નેહનાં ઊમટે પૂર; ઉરમાં ઉર્મિઓ આવે ને ઓસરે, બન્યો છું ગાંડોતૂર, દિવલડાઇ પૂર્ણ પ્રકાશથી પંથ ઉજાળજે, દરશન દૂરથી થાય; અંત સમે અલબેલાના અંકે, ઢાળું હું નમણી કાય. દિવલડાવે
બહુત પસારા મત કરો, કર થોડેકી આશા બહુત પસારા જિન કિયા, વહ ભી ગયે નિરાશા ૨૫)
કવિ ન્હાનાલાલ
૪૩૧ (રાગ : પટદીપ) જ્યારે આતમદીપ હોલાય, દામોદર ! દર્શન તારાં થાય. ધ્રુવ દેહ-મંદિરનો દીવડો મારો, ઝબકે છેલ્લી વાર; પ્રાણપંખેરૂ પાંખો ફક્કાવે, ચોગમ છાયો અંધાર, દામોદર
સુબહ બચપના હસતે દેખા, ફિર દોપહર જવાની સાંજ બુઢાપા રોતે દેખા, રાતકો ખત્મ કહાની. /
૨૬૪)
ભજ રે મના