________________
૪૦૪ ૪૦૫
૪૦૬
૪૦૭ ૪૦૮
૩૭૬ (રાગ : પ્રભાતી) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ધ્રુવ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ ગ્રંથ ગડબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તે જ પૂજે; મન કર્મ વચનથી, આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. અખિલ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે ‘ નરસિંયો' એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ
doc
૪૧૦ ૪૧૧
માંડ પ્રભાતિયું પ્રભાતિ માલકૌંસ હૂંડી પ્રભાત પ્રભાત પરજ ઝૂલણા છંદ રામક્રી પ્રભાતિયું દેશી ઢાળ માંડ કાફી રામફ્રી પ્રભાત દેશી ઢાળ આશાવરી રામફ્રી ગરબી. ગરબો પ્રભાતિયું
ભજનનો વેપાર હરિ ! તારા, ભૂતળ ભક્તિ પદારથ મોટું ભોળી રે ભરવાડણ હરિને વેચવાને મને હરિ ગુણ ગાવાની ટેવ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે મારું રે મહિયર બાદલપરમાં માહરે તો તાહરા નામનો રઝળતી રાંડના રડવળે છોકરાં રામ સભામાં અમે રમવાને રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી વૈષ્ણવજન તો તેને રે વૈષ્ણવ જનને વિષયથી રે ટળવું શાંતિ પમાડે તેને તો સંતા શેરી વળાવીને સજ્જ કરું સમરને શ્રી હરિ મેલ મમતા પરી સાંભળ સૈયર સુરતા ધરીને સુખ દુ:ખ મનમાં ન આણિયે હરિભક્તિ વિના જે જન જીવે હરિ હરિ રટણ કર કઠણ હળવે હળવે હળવે પ્રભુજી હાં રે આજની ઘડી તે રળિયામણી હું ગોવાલણ તારી રે કાનુડા
૪૧૯ ૪૨૦
9
કરર ૪૨૩
૩૭૭ (રાગ : મેઘરંજની) અમે મહિયારા રે, ગોકુળ-ગામના, મારે મહિ વેચવાને જાવા ! મહિયારા રે. ધ્રુવ મથુરાની વાટે મહીં વેચવાને નીસરી, નટખટ એ નંદકિશોર માગે છે દાણજી; મારે દાણ લેવા કે દેવા મહિયારા રે, ગોકુળ ગામના. અમે માવડી જશોદાજી કાનજીને વારજો, દુ:ખડાં દિયે હજાર, બહુયે સતાવતો; મારે દુ:ખ હેવાને કહેવા મહિયારા રે, ગોકુળ ગામના. અમે યમુનાને કાંઠે કાન વાંસળી વગાડતો, ભુલાવે ભાન-સાન, ઊંઘથી જગાડતો; મારે કા'ન જાગીને જોવો મહિયારા રે, ગોકુળ ગામના. અમે મહેતા નરસિંહ'નો સ્વામી, લાડકડો કાનજી, ઉતારે આતમથી ભવભવના ભારજી ; નિર્મળ હૈયાની વાત કહેવા મહિયારા રે, ગોકુળ ગામના. અમે
૪૨૪ ૪રપ
ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈ, બળદ લઈએ તો ખેડીને લઈએ , ડોબું લઈએ તો દોઈ; ડોબું લઈએ તો દોઈને લઈએ, સમજુ નામ તે તેનું કહીએ, કહે ગોવિંદરામ ભવસાગર તો કરીએ, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ.
| કામી કપટી લાલચી, ઉનસે ભક્તિ ન હોય
ભક્તિ કરે, કોઈ શૂરવીર, જાત પાત કુલ ખોય. ભજ રે મના
૨૩૪)
જીવન, જોબન રાજધન, અવિચળ રહે ન કોય. || જો ઘડી હૈ સતસંગમેં, જીવન કા ફલ સોય || ૨૩૫
નરસિંહ મહેતા