________________
3૬૯ (રાગ : ધનાશ્રી) નિજસ્વરૂપ સંભાર, રે મન ! છનછન પલપલ જાગ્રત રહે તું, ત્યજ પ્રમાદ અસાર, રે મન દુષ્ટ વિષયકા સંગ છાંડ દે, ઈન્દ્રિયન પર હો સવાર. રે મન પ્રત્યંમુખ કર સબ ઈન્દ્રિયકું, ખલન ન હોવે લગાર, રે મન કુડ કપટ છલ ભજ રે પ્યારે, શુદ્ધ ભાવ ઉર ધાર. રે મન ચોથે – પદમ દ્રઢ ચિત્ત હો કર, જન્મ મૃત્યુકુ નિવાર, રે મન ‘નાથ' સમાપ્ત હોવે કર્તવ્ય, મિલે શાંતિ અપાર, રે મન
૩૭૧ (રાગ : ગઝલ) ભણીને પ્રેમનાં પોથાં, થયા પ્રેમી નથી જોયા; નથી નવનીત વારિયા, મહા સિધુ મથી જોયા. ધ્રુવ નહિ ઉપદેશકો આપી, શકે ઉપદેશ પ્રીતિનો; નથી કે 'ણી સમી રે 'ણી, રથીને મહારથી જોયા. ભણીને૦ પ્રતિમા પૂર્ણ પ્રીતિની, બતાવે કોણ બંદાને; વૃથા વાતો કરે સર્વે, ચિતારા ચાહથી જોયા. ભણીને૦ કવિઓ શું કવિતામાં, વરણવે વાત પ્રીતિની; નથી એ લ્મની કારીગિરી, ગ્રંથો ગ્રથી જોયા. ભણીને૦ વધારે વેષ ધારીમાં, નથી જોયા ‘ નથુરામેં'; રહે છે કોણ જાણે ક્યાં ! ક્યા કાવ્યો કથી જોયા. ભણીને૦
૭૦ (રાગ : હીંદોલ) બતાવું શું કહો બાવા મને, ક્યાં છે ખબર મારી ? ન ઈચ્છા આવવા જાવા, મને ક્યાં છે ખબર મારી ? ધ્રુવ ન બ્રાહ્મણ વૈશ્ય હું જાતે , ન ક્ષત્રિ શુદ્ર હું જ્ઞાતે; ન સંન્યાસી ન બ્રહ્મચારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવુંo નહીં ગણશો મને ગૃહસ્થી, દશા નથી વાનપ્રસ્થોની; નથી હું પુરુષ કે નારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવું ન મારું બાલ્યવય ધારો, યુવાથી નિત્ય છું ન્યારો; ન વૃદ્ધા બાધ કરનારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવુંo નહીં હિન્દુ ન મૂસાઈ, ન ઈસ્લામી ન ઈસાઈ; ન જૈની બુદ્ધ મતધારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવુંo ધરાપર વાસ ના મારો, નથી નભમાંહિ વસનારો; નથી પાતાલ પથચારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવુંo નથી મુજ ઠામ નથી મુજ નામ , જણાવું શું હું ‘ નથુરામ '; ન જિતું જાઉં ના હારી, મને ક્યાં છે ખબર મારી ? બતાવુંo || પલટૂ મન મૂઆ નહી, ચલે જગત કો ત્યાગ |
ઉપર ધોયે કા ભયા, જો ભીતર રહિગા દાણા ભજ મના
૨૩૮
૩૭૨ (રાગ : ગઝલ) વિના વિશ્વેશની પ્રીતિ, નથી પ્રેમી થવાતું હા ! ઉપરના ડોળ અચ્છાથી, નથી સ્વર્ગે જવાતું હા ! ધ્રુવ વસે છો વાસ ગંગા પાસમાં, જઈ ખાસ કો પાપી; પ્રબળ કીધા વિના પુણ્યો, નથી નેહે નવાતું હા ! વિના કદિ હોયે રૂપાળો કંઠ મધુરો, તોય તેનાથી; કૃપા વિણ કૃષ્ણના ગુણનું, નથી ગાણું ગવાતું હા ! વિના મજાનું મોદથી મીઠું, બનાવ્યું ક્ષીરનું ખાણું; પ્રીતે દીધા વિના પૂર્વે, નથી ખંતે ખવાતું હા ! વિના નથુરામે કર્યું નક્કી, અનુકંપા વિના એની; ભરેલું પ્રેમનું પ્યાલું નથી પીને પવાલું હા ! વિના
| પલટૂ સતગુરુ શબ્દ કા તનિક ન કરે વિચાર || | નાવ મિલી કેવટ નહી, કૈસે ઉતરે પાર |
૨૨૯)
નયુરામ