________________
૩૧૫
પં. દોલતરામજી (ઈ.સ. ૧૭૯૮ - ૧૮૬૬)
જોગિયા. જૈનપુરી વસંતભૈરવી બહાર બાગેશ્રી સારંગ બાગેશ્રી આશાવરી મેઘમલ્હાર ચંદ્રકાંત જૈનપુરી બહાર હિંદોલ સોહની હમીર મારુબિહાગ પૂર્વકલ્યાણ બિહાગા
અરે જિયા, જગ ધોખે કી ટાટી આપા નહિ જાના તૂને ગુરુ કહત સીખ ઇમિ બાર-બાર ચિન્રતિ દંગધારી કી મોહે છાંડિ દે યા બુદ્ધિ ભોરી જાઉ હાં તજ શરન તિહારે જિનચૈન સુનત મોરી ભૂલ ભગી. તોહિ સમઝાયો સૌ સૌ બાર દેખોજી ઇક પરમ ગુરુને કૈસા ધન ધન સાધર્સીજન મિલન કી પ્રભુ મોરી એસી બુધિ કીજે બન્દો અભુત ચંદ્રવીર જિન માન લે યા સિખ મોરી મેરે કબ હૈ વા દિનકો સુધરી મેરો મન એસી ખેલત હોરી. મેં આયો જિન શરન તિહારી સક્લ શેય જ્ઞાયક તદપિ હમ તો કબહુ ના હમારી વીર હરો ભવપીર હે જિન તેરે મેં શરણે આયા જ્ઞાની એસી હોલી મચાઈ
૩૨૭
પંડિત દૌલતરામજીનો જન્મ વિ. સં. ૧૮૫૫-૫૬ની આસપાસ હાથરસમાં થયો હતો. તેમના પિતાનું નામ ટોડરમલ હતું. જે ગંગટીવાલ ગોંત્રીય પલ્લીવાલ જાતિના હતા. તેઓ બજાજનો વ્યવસાય સંભાળેલો અને એલીગઢ જઈ વસ્યા હતા. દૌલતરામજીનો વિવાહ અલીગઢ નિવાસી ચિન્તામણિ બજાજની સુપુત્રી સાથે થયા હતા. તેમને બે પુત્ર હતા. જેમાં જ્યેષ્ઠ પુત્રનું નામ ટીકારામજી હતું. દોલતરામજીની બે પ્રમુખ રચનાઓ છે. (૧) છહ ઢાલા , (૨) દૈલત વિલાસ, છહઢાલાએ પંડિતજીને અમરત્વ પ્રદાન કર્યું. સાથે લગભગ ૧૫૦ આધ્યાત્મિક પદોની રચના પણ કરી જે દૈલત વિલાસમાં સંગ્રહિત છે. બધા પદો ભાવપૂર્ણ છે અને “દેખને મેં છોટે લગે ઘાવ કરે ગંભીર'ને ચરિતાર્થ કરે છે. છહટાલા ગ્રંથનું નિમણિ વિ. સં. ૧૮૯૧માં થયું. આ કૃતિ અત્યંત લોકપ્રિય છે તથા જન-જનના કંઠનો હાર બની ગઈ છે. આ ગ્રંથમાં સંપૂર્ણ જૈનધર્મનો મર્મ રહેલો છે. વિ.સં. ૧૯૨૩ માર્ગશીર્ષ કૃષ્ણ અમાવાસ્યાના દિવસે પંડિત દૈલતરામજીનો દિલ્હીમાં ૬૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો. કવિવર શ્રી દોલતરામજીના ભજનો વ્રજ-મિશ્રિત ખડી બોલીમાં રચાયેલા છે.
૩૨૮ ૩૨૯
330
૩૩૧
તોડી
પૂર્વી કાફી
૩૩૪
પથ્થરકી જાતિ હીરા ચિંતામનિ પારસહું, મોતી પુખરાજ લાલ શાલ ઓ ડારિયે, કામધેનુ લ્પતરુ આદિ દે અનેક નિધિ, સક્લ વિનાશવંત અંતર વિચારિયે; સબહિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહીં, ચરનું મેં શીશ મેલી દીનતા ઉચ્ચારિયે, કહત હૈ બ્રહ્માનંદ કાય મન બાની કરી, કૌન ઐસી ભેટ ગુરુરાજ આગે ધારિયે.
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક
960
સરુવર તરુવર, સંતજન ચોથા વરસે મેહ પરમારથના કારણે, ચારો ધરીયા દેહ | ૧૯૧)
દૌલતરામજી
ભજ રે મના