SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમo ao ... - ભવ પાર્શ્વનાથ અને ભ0 મહાવીરનો ગૃહવાસ, રત્નપ્રભા નરકાવાસ, - રત્નપ્રભા-તમસ્તમાં, નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ, - ઉવરિમ-ઉવરિમ, ઉવરિમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ આદિ - કેટલાંક ભવસિદ્ધિકોને ત્રીશમે ભવે મુક્તિ ----*----*---- સમવાય-૩૧[૧૦૦- - સિદ્ધોના ગુણ, મેરુપર્વતનો મૂળ પરિક્ષેપ, -૧૦૧] - બાહ્યમંડલથી સૂર્યદર્શન અંતર, અભિવર્ધિત-આદિત્યમાસ - રત્નપ્રભા-તમસ્તમાં પ્રભા અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વિમાને દેવ સ્થિતિ - ઉવરિમ-ઉવરિમ રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકની એકત્રીશમે ભવે મુક્તિ ----*----*---- સમવાય-૩ર[૧૦૨- યોગસંગ્રહના બત્રીસ ભેદ, દેવેન્દ્ર બત્રીશ, રેવતીનક્ષત્રના તારા -૧૦૮] - ભ૦ કુંથુનાથના કેવલી, સૌધર્મ કલ્પના વિમાન, નાટક ભેદ - રત્નપ્રભા-તમસ્પ્રભા નૈરયિક અને અસુરકુમારની દેવ સ્થિતિ - સૌધર્મ-ઈશાન કલ્પે દેવસ્થિતિ, ચાર અનુત્તરે દેવ સ્થિતિ આદિ ----*----*---- સમવાય-૩૩[૧૦૯] - આશાતના ભેદ તેત્રીશ, ચમરચંચા રાજધાની બહારના ભૌમનગર - મહાવિદેહ ક્ષેત્ર વિખંભ, બાહ્ય તૃતીય મંડલથી સૂર્યદર્શન - રત્નપ્રભા-તમસ્તમા-અપ્રતિષ્ઠાને નૈરયિક અને અસુરોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વાસી દેવોની સ્થિતિ - સર્વાર્થસિદ્ધ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા ----*-------- સમવાય-૩૪[૧૧૦] - તીર્થકરોનો ચોત્રીશ અતિશય, ચક્રવર્તીવિજય ચમરેન્દ્ર ભવન - જંબુદ્વીપમાં દીર્ધ વૈતાઢય, જંબુદ્વીપમાં અધિકતમ તીર્થંકર - પહેલી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નરકાવાસ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 98 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy