________________
[.૬]
[.93]
સમવાય સમ૰ ૨૭
મધ્યમ મધ્યમ ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા કેટલાક ભવસિદ્ધિકોની સત્તાવીશ ભવે મુક્તિ
----X----X---- સમવાય-૨૮
[.૯૯]
- આચાર પ્રકલ્પ, ભવ સિદ્ધિક જીવોને સત્તામાં મોહનીય કર્મપ્રકૃતિ આભિનિબોધિક જ્ઞાનના ભેદ, ઈશાન કલ્પે વિમાન સંખ્યા દેવ કે નરક ગતિ બાંધતો જીવ નામકર્મની ૨૮ પ્રકૃતિ બાંધે રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, ઉપરિતન-હેકમ ત્રૈવેયકે દેવ સ્થિતિ મધ્યમ-ઉપરિતન ત્રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની અઠ્ઠાવીશમે ભવે મુક્તિ
----X----X----
સમવાય-૨૯
પાપશ્રુતના ભેદ, ચંદ્રમાસના એક દિવસના મુહૂર્ત
- અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ માસના દિન-રાત - પ્રશસ્ત, અધ્યવસાયી સમ્યગદૃષ્ટિ ભવ્યજીવનો નામ કર્મબંધ રત્નપ્રભા-તમસ્તમ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, ઉપરતિનમધ્યમત્રૈવેયકે દેવસ્થિતિ
- ઉપરતિનઅધસ્તનગૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આજ્ઞારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની ઓગણત્રીસમે ભવે મુક્તિ
----X----X----
સમવાય-30
[.૬૪- મોહનીય કર્મબંધના સ્થાનો-ત્રીશ
-.૯૮] - ત્રસપ્રાણીની વિવિધ વિરાધના, કલંક ચઢાવવું, કલહ વૃદ્ધિ,
રાજાને વિવિધ ત્રાસ આપે, અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવડાવે,
નિંદનીય વચન બોલે, ઉપકારીની વિરાધના કરે, બહુજન માન્ય પુરુષની હત્યા કરે, સંયમીને પથભ્રષ્ટ કરે, વિવિધ નિંદા કરે,
અવિનયી, અછતાગુણ છતા કરે, વૈયાવચ્ચ ન કરે, તીર્થભેદ કરે,
કુશાસ્ત્ર પ્રરૂપણા, મંત્ર પ્રયોગ, ભોગાભિલાષ ઈત્યાદિ
સ્થવિરમંડિતનો શ્રમણ પર્યાય, એક અહોરાત્રના મુહૂર્ત તેના નામ
- ભ૦ અરનાથની ઊંચાઈ, સહસ્રાર દેવના સામાનિક દેવ,
મુનિ દીપરત્નસાગર સર્જિત
97
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ