SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાય– સમ૦ ૨૪ ... ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીના નિર્ગમ સ્થાનનો વિસ્તાર રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ નીચેથી બીજા ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની ચોવીશ ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૫ [.૫૫] - પાંચ મહાવ્રતની ભાવના, ભ0 મલ્લિનાથની ઊંચાઈ વૈતાઢ્ય પર્વતની ઊંચાઈ, શર્કરાપ્રભાના નરકાવાસ [.૫૬- - “આચાર” સૂત્રનો અધ્યયન, લોક બિંદુસાર પૂર્વની વસ્તુ, -.૫૯] - અપર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ વિકલેન્દ્રિયનો નામ કર્મપ્રકૃતિ બંધ - ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી પ્રપાતનું પરિમાણ - રત્નપ્રભા-તમસ્તમાનૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ નીચેથી ઉપરના ત્રીજા ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા [.90] [.૬૧] - - કેટલાંક ભવ સિદ્ધિકોની પચીસ ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૬ - દશા-કલ્પ-વ્યવહારના ઉદ્દેશક-છવ્વીસ અભવ સિદ્ધિક જીવોની સત્તામાં રહેલ મોહનીય કર્મપ્રકૃતિ રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ-મધ્યમ શૈવેયકે દેવસ્થિતિ - મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિની છવ્વીસભવે મુક્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત ----X----X---- સમવાય-૨૭ - અણગાર ગુણ, જંબુદ્વીપમાં નક્ષત્ર વ્યવહાર, નક્ષત્રમાસ અહોરાત્રિ સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન બાહલ્ય, શ્રાવણસુદ સાતમે પૌરુષીછાયા વેદક સમ્યકત્વ બંધ વિરત જીવની સત્તામાં મોહનીય કર્મ પ્રકૃતિ રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ ઉપરિતન ત્રૈવેયકે દેવ સ્થિતિ 96 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy