SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમo 3પ ... સમવાય-૩૫[૧૧૧] - સત્ય વચનાતિશાય, ભ૦ કુંથુનાથ, દત્તવાસુદેવ, નંદનબલદેવની ઊંચાઈ - માણવક સ્તંભ મધ્ય ભાગ પરિમાણ, બીજી પાંચમી નરકે નરકાવાસ ----*-------- સમવાય-૩૬[૧૧] - ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનો, ચમરેન્દ્ર સુધર્મા સભાની ઊંચાઈ, ભ૦ મહાવીર-શ્રમણ સંપદા, ચૈત્ર-આસોનું પૌરૂષીપ્રમાણ ----*----*---- સમવાય-૩૭[૧૧૩] - ભ૦ કુંથુનાથના ગણધર, હૈમવંત-હેરણ્યવંત ક્ષેત્રની જીવા, - વિજયાદિ ચારની રાજધાનીના પ્રાકારોની ઊંચાઈ - મુદ્રિકાવિમાનપ્રવિભક્તિના પ્રથમ વર્ગના અધ્યયનો, કારતક સુદ સાતમે પૌરુષીપ્રમાણ ----*----*---- સમવાય-૩૮[૧૧૪] - ભવ પાર્શ્વનાથ-શ્રમણી સંપદા, મેરુપર્વત બીજા કાંડની ઊંચાઈ, - હૈમવત-હૈરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ, - મુદ્રિકા વિમાનપ્રવિભક્તિના બીજા વર્ગના અધ્યયનો ----*----*---- સમવાય-૩૯[૧૧૫] - ભ૦ નેમિનાથના અવધિજ્ઞાની, સમય ક્ષેત્રની પર્વત સંખ્યા - બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા નરકના નરકાવાસ - જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુકર્મની ઉત્તરપ્રકૃત્તિ --------*---- સમવાય-૪૦[૧૧] - ભ0 અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, મેરુચૂલિકાની ઊંચાઈ - ભ૦ શાંતિનાથની ઊંચાઈ, ભૂતાનંદ નાગકુમારેન્દ્રના ભવન - મુદ્રિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક - ફાગણ-કારતક પૂર્ણિમા પૌરુષી પ્રમાણ, મહાશુક્ર કલ્પના વિમાન સમવાય-૪૧ [૧૧૭] - ભO નમિનાથની શ્રમણી સંપદા, ૧-૫-૬-૭ નરકના નરકાવાસ - મહાલિકા વિમાન પ્રવિભક્તિના પહેલા વર્ગના ઉદ્દેશક મુનિ દીપરત્નસાગર સર્જિત 99 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy