________________
... સમવાય- સમo ૪ર ...
સમવાય-૪૨[૧૧૮] - ભ૦ મહાવીરનો શ્રમણ પર્યાય, કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્ય
- જંબુદ્વીપના પૂર્વાન્ત, દક્ષિણાંત, પશ્ચિમાંત, ઉત્તરાંતથી વિવિધ અંતર - સંમૂર્ણિમ ભૂજપરિસર્પની સ્થિતિ, નામકર્મની ઉત્તરપ્રકૃતિ - લવણ સમુદ્રની અત્યંતર વેળાને ધારણ કર્તા નાગકુમાર - મહાલિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના ઉદ્દેશક - અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું માપ
સમવાય-૪૩
[૧૧૯- કર્મવિપાકના અધ્યયન, ૧-૪-૫ નરકના નરકાવાસ
- જંબુદ્વીપ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર છેડાથી વિવિધ અંતરો - મહાલિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક
----*----*----
સમવાય-૪૪[૧૨૦] - ઋષિભાષિતના અધ્યયનો, ભ૦ વિમલનાથની યુગાંત પરંપરા
- ધરણનાગેન્દ્રના ભવનો, મહાલિકા વિ૦ પ્ર0 વર્ગ-૪-ઉદ્દેશક
--------*----
સમવાય-૪૫[૧૨૧) - સમય ક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન-પરિમાણ
- ઈષપ્રાગભાર પૃથ્વીનું પરિમાણ, ભ૦ ધર્મનાથની ઊંચાઈ,
- મેરુ પર્વતનું ચારે દિશાથી અંતર, અઢીદ્વીપના નક્ષત્ર સાથે ચંદ્રયોગ [૧૨] ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખાનો ચંદ્ર સાથે યોગ [૧૨૩] મહાલિકાવિમાન પ્રવિભક્તિના પાંચમા વર્ગના ઉદ્દેશક
સમવાય-૪૯[૧૨૪] - દૃષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર, - પ્રભંજન વાયુકુમારેન્દ્રના ભવનો
----*----*----
સમવાય-૪૭[૧૨૫] આત્યંતર મંડલથી સૂર્યદર્શન અંતર, સ્થવિર અગ્નિભૂતિનો ગ્રહવાસ
----*----*----
સમવાય-૪૮[૧૨] - ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભ૦ ધર્મનાથના ગણ અને ગણધર, સૂર્ય મંડલનો વિસ્તાર
મુનિ દીપરત્નસાગર સર્જિત
100
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ