________________
... સમવાય- સમo ૧૭ .... - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન કે કર્મપ્રકૃતિનો બંધ - રત્નપ્રભા-ધૂમપ્રભા-તમઃપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મહાશુક્ર, સહસાર કલ્પે દેવસ્થિતિ - સામાન આદિ સત્તર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-સત્તરભાવ
----*----*----
સમવાય-૧૮[.૪૩- - બ્રહ્મચર્યના ભેદ, ભ૦ અરિષ્ટનેમિની શ્રમણ સંપદા .૪૫] - સર્વ સાધુઓના આચાર સ્થાન-૧૮
- આચાર સૂત્રના પદો, બ્રાહ્મી લિપિના ભેદ, અસ્તિનાસ્તિ પ્રવાદ વસ્તુ, - ધૂમપ્રભાનું બાહલ્ય, પોષ માસ રાત્રિ-અષાઢ માસ દિનના મુહૂર્ત - રત્નપ્રભા, ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સહસાર, આનત કલ્પે દેવસ્થિતિ - કાલ આદિ વીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-અઢારભવ
----*----*----
સમવાય-૧૯[.૪૬- - જ્ઞાતાધર્મકથા શ્રુતસ્કંધ શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો-૧૯-.૪૯] - જંબુદ્વીપે સૂર્યતાપ-ક્ષેત્ર, શુક્ર મહાગ્રહ સાથે ભ્રમણકર્તા નક્ષત્ર,
- એક કલાનું પરિમાણ, રાજવી થઈ દીક્ષિત થનારા તીર્થંકર - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, આનત, પ્રાણત કલ્પે દેવસ્થિતિ - આનત આદિ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-ઓગણીસભવ
----*----*----
સમવાય-૧૦[૫૦] - અસમાધિ-સ્થાન, ભ૦ મુનિસુવ્રતની ઊંચાઈ, ધનોદધિ-બાહુલ્ય,
- પ્રાણત દેવેન્દ્રના સામાનિક દેવ, નપુંસક વેદનીય કર્મબંધ સ્થિતિ, - પ્રત્યાખ્યાન પૂર્વની વસ્તુ, કાલચક્ર પરિમાણ - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ
- સૌધર્મ, ઈશાન, પ્રાણત, આરણ કલ્પે દેવસ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
94