________________
...સ્થાન – સ્થાન, ૧૦, ઉદ્દેશક. -- [૯૬ર- - સરાગ સમ્યગ્દર્શનના નિસર્ગરુચિ આદિ દશ ભેદ -૯૬૫] - સંજ્ઞાના આહાર સંજ્ઞા આદિ દશ ભેદ, નૈરયિકાદિ સર્વેને [૯૬૬] છદ્મસ્થ પૂર્ણરૂપે જાણે નહીં પણ સર્વજ્ઞ જાણે તેવા દશ પદાર્થો [૯૬૭] દશાના કર્મવિપાક દશાદિ દશ ભેદ (દશ આગમો) [૯૬૮- - કર્મ વિપાકના અધ્યયનો દશ -૯૭૦] - ઉપાસકદશાના અધ્યયનો દશ [૯૭૧- અન્તકૃત દશાના અધ્યયનો દશ -૯૭૪ ] - અનુત્તરોપપાતિક દશાના અધ્યયનો દશ [૯૭૫] આચાર દશા, પ્રશ્નવ્યાકરણ દશા, બંધ દશા, કર્મ દ્વિગૃદ્ધિ દશા,
દીર્ધદશા, સંક્ષેપિક દશા એ સર્વેના દશ-દશ અધ્યયનો [૯૭૬] ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાલ પ્રમાણ [૯૭૭] - નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં અનંતરોપપન્નકાદિ દશ ભેદ
- પંકપ્રભાના નરકાવાસ, - રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ભવનવાસિની સ્થિતિ
- બાદર વનસ્પતિકાય, વ્યંતર દેવ, બ્રહ્મલોક-લાંતક કલ્પ સ્થિતિ [૯૭૮] આત્મહિતકારી શુભ કર્મબંધના દશ કારણ [૯૭૯] આશંસાપ્રસંગ (નિયાણુ)ના દશ ભેદ [૯૮૦] ધર્મના ગ્રામધર્મ, નગરધર્મ આદિ દશ ભેદ, [૯૮૧] સ્થવિરના ગ્રામ સ્થવિર, નગર સ્થવિર આદિ દશ ભેદ [૯૮૨] પુત્રના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ ભેદો [૯૮૩] કેવળીમાં ઉત્કૃષ્ટ ગુણો – જ્ઞાન, દર્શનાદિ દશ [૯૮૪] સમય ક્ષેત્રમાં કુરુક્ષેત્ર, મહાવૃક્ષ, મહદ્ધિક દેવ અને તેની સ્થિતિ [૯૮૫- - દુષમકાળ અને સુષમકાળના લક્ષણો દશ-દશ -૯૮૭] - સુષમસુષમા કાળમાં દશ કલ્પવૃક્ષ [૯૮૮- જંબુદ્વીપના ભરતક્ષેત્રના અતીત-અનાગત કાળના કુલકરોના નામ-૯૯૧] - જંબુદ્વીપમાં ઘાતકીખંડમાં, પુષ્કરવર્ધમાં સ્થિત વક્ષસ્કાર પર્વતો [૯૯૨] ઈન્દ્ર અધિષ્ઠિત દશ કલ્પો (દેવલોક), દશપારિયાનિક યાન [૯૯૩] દશદશમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૯૯૪ સંસારી જીવ અને સર્વ જીવોના દશ-દશ ભેદ [૯૯૫-- શતાયુપુરુષની દશ દશા -૯૯૭] - તૃણવનસ્પતિકાયના દશ ભેદ
મુનિ દીપરત્નસાગર સર્જિત
86
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ