________________
...સ્થાન – સ્થાન, ૧૦, ઉદ્દેશક. -- [૯૯૮] વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીનું પરિમાણ [૯૯૯) ગૈવેયક દેવોના વિમાનની ઊંચાઈ [૧૦૦૦] તેજોલેશ્યા યુક્ત અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે તે કારણો [૧૦૦૧- - દશ અચ્છેરા (આશ્ચર્યકારી ઘટનાઓ) -૧૦૦૪] - રત્નપ્રભા પૃથ્વી રત્નાદિ કાંડોની પહોળાઈ [૧૦૦૫] સર્વેદ્વીપ-સમુદ્રો, મહાદ્રહો, કુંડો, સીતા-સીતોદાના મૂળની ઊંડાઈ [૧૦૦૬] કૃતિકા અને અનુરાધા નક્ષત્રનું ભ્રમણ મંડલ [૧૦૦૭- - જ્ઞાન વૃદ્ધિકર નક્ષત્રો-મૃગશિર્ષાદિ-દશ -૧૦૦૯] - ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી
- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી [૧૦૧૦] - પાપકર્મના પુદગલોના સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન
- દશ પ્રદેશી ઢંધ, દશ સમય સ્થિતિવાળા પુદગલ, દશ - પ્રદેશાવગાઢ પુદગલ અને દશગુણ પુદગલની અનંતના
----*----*----
[3] “સ્થાન” અંગસૂત્ર - ૩ - નો | મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
87
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ