________________
...સ્થાન – સ્થાન. ૧૦, ઉદ્દેશક. -- [03] સૂક્ષ્મના દશ ભેદ [૯૦૪- - જંબુદ્વીપ સંબંધિ વર્ણન-ગંગા સિંધુમાં મળતી નદીઓ, રાજધાનીઓ, ૯૧૦] - દીક્ષિત થયેલ રાજવી, મેરુપરિણામ, રૂચકપ્રદેશ, દિશા, ક્ષેત્રો [૯૧૧- - લવણ સમુદ્ર સંબંધિ વર્ણન – ગોતીર્થ વિરહિત ક્ષેત્ર પાતાળ કળશ આદિ -૯૧૭] - ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપનો મેરુ, વૃત્ત વૈતાઢયો
- માનુષોત્તર પર્વત, અંજનક-દધિમુખ-રતિકર પર્વત, [૯૧૮] દ્રવ્યાનુયોગના ભેદ-૧૦ [૯૧૯) સર્વ ઈન્દ્રો અને લોકપાલોના ઉત્પાતપર્વતનું પરિમાણ [૨૦] બાદર વનસ્પતિકાય, જલચર પંચેન્દ્રિય તિર્યંચ, ઉરપરિસર્પની અવગાહના [૯૨૧] ભ૦ સંભવનાથ અને ભ૦ અભિનંદનનું અંતર [૯૨૨] અનન્તા ના દશ ભેદ [૯૨૩] ઉત્પાદ પૂર્વની વસ્તુ, અસ્તિનાસ્તિ પ્રવાહ પૂર્વની ચૂલવસ્તુ [૯૨૪- પ્રતિસેવના, આલોચના દોષ, આત્મદોષ આલોચકના ગુણ, -૯૨૯] પ્રાયશ્ચિત, મિથ્યાત્વના દશ-દશ ભેદો [૯૩૦] - ચંદ્રપ્રભુ, નમિનાથ, ધર્મનાથનું આયુ અને ગતિ
- પુરુષસિંહ વાસુદેવની આયુ-ગતિ, નેમિનાથ, કૃષ્ણની ઊંચાઈ-આયુ [૯૩૧- ભવનવાસી દેવના ભેદ અને ચૈત્યવૃક્ષો -૯૩૪] સુખના આરોગ્ય આદિ ભેદો-દશ [૯૩૫] ઉપઘાતના, વિશોધિના દશ-દશ ભેદો [૯૩૬] સંક્લેશના ઉપધિ સંક્લેશાદિ દશ ભેદો [૯૩૭] બળના શ્રોત્રેન્દ્રિયબળ આદિ દશ ભેદો [૯૩૮- ૯૪૩] સત્યના, મૃષાવાદના, મિશ્રવચનના દશ-દશ ભેદો, -દૃષ્ટિવાદના દશ નામો [૯૪૪- - શાસ્ત્રના, (વાદસંબંધિ) દોષના, વિશેષ દોષના દશ-દશ ભેદો ૯૫૦] - શુદ્ધ અનુયોગ (વચન)ના દશ ભેદ [૯૫૧-૯૫૩] -દાનના અનુકંપાદાનાદિ દશ ભેદ, -ગતિના નરકગતિ-આદિ દશ ભેદ [૯૫૪] મુંડના શ્રોત્રન્દ્રિય મુંડ આદિ દશ ભેદ [૯૫૫- - સંખ્યાન - ગણિત દશ પ્રકારે -૯૫૮] - પ્રત્યાખ્યાનના અનાગત પ્રત્યાખ્યાનાદિ દશ ભેદ [૯૫૯- - સમાચારીના ઈચ્છાકાર આદિ દશ ભેદ -૯૬૧] - ભ૦ મહાવીરના દશ સ્વપ્ન, તેના નામ અને ફળ
મુનિ દીપરત્નસાગર સર્જિત
85
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ