________________
...સ્થાન – સ્થાન, ૯, ઉદ્દેશક. -- [૮૪૭] નવનવમિકા ભિક્ષપ્રતિમાનું પરિમાણ [૮૪૮] પ્રાયશ્ચિતના ભેદો-નવ [૮૪૯- - જંબુદ્વીપમાં આવેલ ફૂટો, આ ફૂટોના સ્થાન, નામ વગેરે -૮૬૯] - ભ૦ પાર્શ્વનાથનું સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ [૮૭૦] ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થંકર નામગોત્ર કર્મ બાંધનાર [૮૭૧] આગામી ઉત્સર્પિણીમાં થનારા તીર્થકરોના નામ [૮૭ર- - મહાપદ્મ અથવા વિમલવાહન ચરિત્ર (શ્રેણિક રાજાનો આગામીભવ). -૮૭૬] - જન્મ-બાળ-કુમારાવસ્થા, દીક્ષા, છદ્મસ્થાવસ્થા, કેવલીપણું આદિ [૮૭૭- - ચંદ્ર પાછળ ગતિ કરતા નક્ષત્રો -૮૭૯] - આણત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પે વિમાનોની ઊંચાઈ [૮૮૦] વિમલવાહન કુલકરની ઊંચાઈ [૮૮૧] ભ0 ઋષભદેવનો તીર્થ પ્રવર્તન કાળ [૮૮૨] ધનદંતાદિ અન્તર્દીપનું પરિમાણ [૮૮૩] શુક મહાગ્રન્થની નવ વીથીઓ-ગતિક્ષેત્રો [૮૮૪] નોકષાય વેદનીય કર્મના નવ ભેદ [૮૮૫] ચઉરિન્દ્રિય જીવોની, ભૂજપરિસર્પની કુલ કોડી [૮૮] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત નિર્જરાના સ્થાન [૮૮૭] નવપ્રદેશી ઢંધ આદિની અનંતતા
----*----*----
સ્થાન-૧૦[૮૮૮- - લોકસ્થિતિના ભેદ-દશ -૮૯0] - શબ્દના નિહારી આદિ દશ ભેદો [૮૯૧] ઈન્દ્રિયોના દશ વિષય-ત્રણે કાળમાં [૮૯૨] અચ્છિન્નપુદગલોનું દશ પ્રકારે ચલન [૮૯૩] ક્રોધોત્પત્તિના દશ કારણો [૮૯૪] સંયમ, અસંયમ, સંવર, અસંવરના દશ-દશ કારણો [૮૯૫] અભિમાન ઉત્પત્તિના કારણો-દશ [૮૯૬ - સમાધિ, અસમાધિ, પ્રવજ્યા, શ્રમણધર્મ દરેકના દશ-દશ ભેદ -૯૦૦] - જીવપરિણામ, અજીવ પરિણામના ભેદો દશ-દશ [૯૦૧] આકાશ સંબંધિ, ઔદારિક તિર્યંચ-મનુષ્ય સંબંધિ અસ્વાધ્યાય [૯૦૨] પંચેન્દ્રિય જીવરક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
84