SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન – સ્થાન, ૯, ઉદ્દેશક. -- સ્થાન-૯ [૮૦૦] સંભોગી સાધુને વિસંભોગી કરવાના કારણો [૮૦૧] બ્રહ્મચર્ય (આચારાંગ વ્યુત સ્કંધ-૧)ના અધ્યયનો [૮૦૨] બ્રહ્મચર્ય ગુપ્તિ નવ [૮03] ભ૦ અભિનંદન અને ભ૦ સુમતિનાથ વચ્ચેનું અંતર [૮૦૪] શાશ્વતા પદાર્થો જીવ-જીવાદિ નવ [૮૦૫] - સંસારી જીવોના ભેદ, તેની ગતિ-આગતિ - સર્વ જીવો નવ, તેની અવગાહના, સંસારિક જીવોનું સૈકાલિકપણું [09] રોગોત્પત્તિના કારણો - નવ [૮૦૭] દર્શનાવરણીય કર્મના નવ ભેદ [૮૦૮] - અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ-કાળ - અભિજિતાદિ નવ નક્ષત્રનો ચંદ્ર સાથે ઉત્તરથી યોગ [૮૦૯] સમભૂભાગથી તારાઓની ઊંચાઈ [૮૧૦] જંબુદ્વીપમાં નવયોજનના મસ્યોનો વૈકાલિક પ્રવેશ [૮૧૧- - જંબુદ્વીપના ભરતમાં વર્તમાનમાં થયેલ વાસુદેવ-બલદેવના -૮૧૪] માતાપિતાના નામ વગેરે વર્ણન [૮૧૫- - પ્રત્યેક ચક્રવર્તીની મહાનિધિ - સંખ્યા, પરિમાણ, -૮૨૯] - તે-તે નિધિથી થતા કાર્ય, નિધિના દેવતાદિ વર્ણન [૮૩૦] વિગઈઓ – દુધ, દહીં વગેરે નવ [૮૩૧] શરીરના નવ દ્વારો [૮૩૨ પુન્યના નવ પ્રકારો -૮૩૫] -પાપસ્થાનક નવ ભેદ, - પાપગ્રુત નવ પ્રકારે [૮૩૬] અનુવાદ નામક પૂર્વમાં નૈપૂણિક વસ્તુના અધ્યયનો નવ [૮૩૭] ભ૦ મહાવીરના ગણ-નવ [૮૩૮] ભ૦ મહાવીર પ્રરૂપિત નવકોટિ પરિશુદ્ધ ભિક્ષા [૮૩૯] ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની અગમહિષીઓ [૮૪૦] ઈશાનેન્દ્રની અગમહિષીની સ્થિતિ, ઈશાન કલ્પે દેવીની સ્થિતિ [૮૪૧- - નવ લૌકાન્તિક દેવનિકાય, અવ્યાબાધાદિ ત્રણ દેવોનો પરિવાર -૮૪૫] - રૈવેયેક વિમાનના પ્રસ્તર, તેના નામ [૮૪૬] આયુપરિણામ ના ગતિ, ગતિબંધનાદિ નવ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 83 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy