________________
...સ્થાન – સ્થાન, ૮, ઉદ્દેશક. -- [૭૪૪]પુષ્ઠરાર્ધદ્વીપના અંદરનું-બહારનું માપ [૭૪૫] કાંકિણી રત્નનું પ્રમાણ, કર્ણિકા, સંસ્થાન [૭૪૬] મગધ દેશના યોજનનું માપ [૭૪૭] જંબુદ્વીપના સુદર્શન અ ફૂટશાલ્મલી વૃક્ષનું પરિમાણ [૭૪૮] તમિસા અને ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ [૭૪૯] જંબુદ્વીપના વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજય, રાજધાનીનું વર્ણન [૭૫૦] જંબુદ્વીપની મેરુની ચારે દિશામાં આઠ-આઠ તીર્થકરો થયા-છે-થશે. [૭૫૧) જંબુદ્વીપમાં દીધ વૈતાઢ્ય, ગુફા, દેવ, કુંડ, વૃષભકૂટ આદિનું વર્ણન [૭૫૨] મેરુ પર્વતની ચૂલિકાના મધ્યભાગનું પ્રમાણ [૭૫૩- - ઘાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં વૃક્ષ તથા વૈતાત્યાદિ પદાર્થ-વર્ણન -૭૫૬] - જંબુદ્વીપમાં આઠ દિકકુટ, જંબુદ્વીપની જગતિનું પરિમાણ [૭૫૭-૭૮૦] - જંબુદ્વીપ વર્તી પર્વતો પરના ફૂટો, - દિકકુમારીના નિવાસ સ્થાનો [૭૮૧] આઠ કલ્પ સુધી તિર્યંચો અને મનુષ્યોનો ઉપપાત, કલ્પેન્દ્રો, યાન [૭૮૨) અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપડિમાનું સ્વરૂપ [૭૮૩] સંસારી જીવોના આઠ ભેદ, સર્વજીવોના બે પ્રકારે આઠ ભેદ [૭૮૪] સંયમના આઠ ભેદ [૭૮૫] પૃથ્વીઓના આઠ ભેદ, ઈષતપ્રાગભાર પૃથ્વીનું પ્રમાણ અને નામો [૭૮૬] આવશ્યક એવા આઠ કાર્યો-તે માટે ઉદ્યમ અપ્રમાદાદિ [૭૮૭] મહાશુક્ર અને સહસાર કલ્પના વિમાનોની ઊંચાઈ [૭૮૮] ભ૦ અરિષ્ટનેમિના વાદી મુનિ-સંખ્યા અને સ્વરૂપ [૭૮૯] કેવલિ સમુદઘાત-તેનો સમય અને સ્વરૂપ [૭૯૦] ભ૦ મહાવીરના અનુત્તર વિમાને ઉત્પન્ન મુનિ [૭૯૧- - વ્યંતર દેવોના ભેદ અને ચૈત્યવૃક્ષો -૭૯૪] - રત્નપ્રભાપૃથ્વીથી સૂર્યવિમાનની ઊંચાઈ [૭૯૫] ચંદ્રની સાથે યોગ કરી ગતિ કરતા નક્ષત્રો [૭૯૬] જંબુદ્વીપ અને સર્વે દ્વીપોના દ્વારોની ઊંચાઈ [૭૯૭] પુરુષવેદ, યશનામ, ઉચ્ચગોત્ર કર્મની જઘન્ય બંધ સ્થિતિ [૭૯૮] તેઈન્દ્રિય જીવોની કુલ કોટી [૭૯૯] પાપકર્મપુદગલનું ચયન યાવત નિર્જરાના આઠ સ્થાનો
- આઠ પ્રદેશી ઢંધ આદિની અનંતતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
82
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ