________________
...સ્થાન – સ્થાન, ૮, ઉદ્દેશક. -- [૭૦૭] ચક્રવર્તીની મહાનિધિનું સ્થાન અને સ્થાનની ઊંચાઈ [૭૦૮] સમિતિના ઈર્યા-ભાષાદિ ભેદ આઠ [૭૦] આલોચના શ્રવણ યોગ્ય સાધુના આઠ ગુણો, આલોચકના ગુણો [૭૧૦] પ્રાયશ્ચિત્તના આઠ ભેદ [૭૧૧] મદના જાતિ-કુલ આદિ આઠ ભેદો [૭૧૨] અક્રિયાવાદીના આઠ ભેદો [૭૧૩] મહાનિમિત્તના આઠ ભેદ [૭૧૪- - વચનવિભક્તિના આઠ ભેદ -૭૨૧] - આઠ સ્થાનોને છદ્મસ્થ પૂર્ણરૂપે ન જાણે, કેવલી જાણે [૭૨] આયુર્વેદના ભેદ-આઠ [૭૨] - શકેન્દ્ર, ઈશાનેન્દ્ર અને તેના લોકપાલની અગમહિષીઓ, મહાગ્રહ-ચંદ્ર, સૂર્ય આદિ આઠ [૭૨૪ તૃણ વનસ્પતિકાયના આઠ ભેદ [૭૨૫ ચઉરિન્દ્રિયની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૭૨૬] સૂક્ષ્મના ભેદ આઠ [૭૨૭] ભરત ચક્રીપછી આઠ યુગપ્રધાન મોક્ષગયા [૭૨૮] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૭૨૯] દર્શનના ભેદ-આઠ [30] ઔપમિક કાલના ભેદ-આઠ [૭૩૧] ભ૦ અરિષ્ટનેમિ પછી આઠ યુગપ્રધાનોને મોક્ષગમન [૭૩] ભ૦ મહાવીરના ઉપદેશથી દીક્ષિત થનાર રાજા [૭૩૩] આહારના ભેદ-આઠ,
- કૃષ્ણરાજીઓ આઠ, તેના સ્થાન, સ્વરૂપ -૭૩૫] - લોકાંતિક વિમાનોનું સ્થાન, તેમાં રહેલ દેવ [૭૩] ધર્મ, અધર્મ, આકાશ અને જીવના મધ્યપ્રદેશ [૭૩] મહાપદ્મતીર્થકર દ્વારા પ્રવજિત થનાર રાજા [૭૩૮] કૃષ્ણ વાસુદેવની મુક્તિ પામનાર રાણીઓ [૭૩૯] વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુ અ ચૂલિકાવસ્તુ [૭૪] ગતિના આઠ ભેદ [૭૪૧] ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી દેવીઓના દ્વીપનું માપ [૭૪] ઉલ્કામુખ આદિ ચાર દ્વીપોના માપ, [૭૪૩] કાલોદ સમુદ્રની વલયાકાર પહોળાઈ
મુનિ દીપરત્નસાગર સર્જિત
81
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ