________________
...સ્થાન - સ્થાન. ૭, ઉદ્દેશક. -- [૬૯] વિકથાઓના સ્ત્રી કથાદિ સાત ભેદ [ક૭૦] આચાર્ય અને ઉપાધ્યાયને ગચ્છ સંબંધિ અતિશય-સાત [૭૧] સંયમ, અસંયમ, આરંભ, અનારંભ આદિના સાત-સાત ભેદો [૬૭] કોઠારમાં ઢાંકીને રાખેલા ધાન્યોની સ્થિતિ [૭૩] બાદર અપ્લાયની, વાલુકપ્રભા અને પંકપ્રભાના નારકોની સ્થિતિ [૬૭૪-- શકેન્દ્રના લોકપાલની અગમહિષીઓ, તેની સ્થિતિ, સૌધર્મકલ્પની -ક૭૬] પરિગૃહિતા દેવીની સ્થિતિ, સારસ્વતાદિ ચાર દેવોનો પરિવાર [ક૭૭- - સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકના દેવોની સ્થિતિ, બ્રહ્મલોક વિમાનની ઊંચાઈ -ક૭૯] - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન દેવોની ઊંચાઈ [૬૮૦- ૬૮૧] નંદીશ્વર દ્વીપાન્તર્ગત દ્વીપો-સમુદ્રો, શ્રેણીના ઋજુઆયત્તા વગેરે સાત ભેદો [૬૮૨ - સર્વ દેવેન્દ્રોની સેના અને સેનાધિપતિ, સેનામાં દેવસંખ્યા -૬૮૬] - વચન વિકલ્પ સાત, વિનયના ભેદ-પ્રભેદો [૬૮૭- - સમુદ્ધાત સાત, -૬૮૯] - ભ૦ મહાવીરના નિલવો – તેના નામ અને નગર [૧૯] શાતાવેદનીય કર્મના અનુભાવ સાત [૬૯૧] મઘા નક્ષત્રના તારા, પૂર્વ આદિ દિશાવાળા નક્ષત્રો [૧૯૨- - જંબુદ્વીપમાં સૌમનસ અને ગંધમાદન પર્વત ઉપરના કુટો -૧૯૬] - બેઈન્દ્રિય જીવોની સાત લાખ કોડી [૧૯૭] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૧૯૮] સાત પ્રદેશિક સ્કંધ, સાત પ્રદેશાવગાઢ પુદગલ આદિની અનંતતા
સ્થાન-૮ [૧૯૯] એકાકી વિહાર પ્રતિમાને યોગ્ય સાધુના ગુણો [૭૦] યોનિસંગ્રહ, અંડજ-પોતજ-જરાયુજની ગતિ-આગતિ [૭૦૧] આઠ કર્મ પ્રકૃત્તિનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૭૦] - માયાવી આલોચના ન કરે તેના કારણો, તેનું સ્વરૂપ અને ગતિ
- અમાયીની સુગતિ, તેનું સ્વરૂપ, [૭૦૩] સંવરના અને અસંવરના આઠ-આઠ ભેદ [૭૦૪] સ્પર્શના કર્કશ આદિ ભેદ [૭૦૫] લોકસ્થિતિના આઠ ભેદ [૭૦] ગણિ (આચાર્ય)ની આઠ સંપદા
મુનિ દીપરત્નસાગર સર્જિત
80
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ