SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ...સ્થાન - સ્થાન. ૭, ઉદ્દેશક. -- [૫૯૭] - અધોલોકમાં સાત પૃથ્વિ, ઘનોદધિ, ઘનવાત આદિ સર્વે સાત - સાત પૃથ્વિઓના નામ અને ગોત્ર [પ૯૮] બાદર વાયુકાય સાત [૫૯૯) સંસ્થાનના ભેદ-દીધ, હૃસ્વાદિ સાત [300] ભય સ્થાનો-ઈહલોક ભયાદિ સાત [૬૦૧] છદ્મસ્થ અને કેવળીને ઓળખાવતા સાત-સાત સ્થાનો [૬૦] મૂળગોત્રના ભેદ-પ્રભેદો સાત-સાત [03] મૂળનય-નૈગમ, સંગ્રહ આદિ સાત [૧૦૪- - સ્વરના ભેદ સાત, સ્વર સ્થાન, કયા જીવોથી કયો સ્વર નીકળે ? -કર) - કયા અજીવોથી કયો સ્વર ? સાતે સ્વરવાળા મનુષ્યના લક્ષણો [૧ર૩- - સાત સ્વરોના ત્રણ ગ્રામ અને તેની મૂછના, સ્વર ઉત્પત્તિ સ્થાન, -૬૩૮] - ગેયની – ઉત્પત્તિ, ઉચ્છવાસ, આકાર, ગુણ-દોષ, વૃત્તો [૬૩૯- - ભણિતિઓ (ભાષા), ગાયક સ્ત્રીના સ્વરથી તેનું વર્ણજ્ઞાન -૬૪૩] - સાત પ્રકારે સ્વર સમ, તાનના ભેદ [૬૪૪] કાયક્લેશના સાત ભેદ [૪૫] - જંબુદ્વીપ, ઘાતકીખંડ, પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્ર અને વાસપર્વત - લવણ, કાલોદ, પુષ્કરોદધિમાં મળતી નદીઓ [૬૪૬- - જંબુદ્વીપના ભરતના અતીત-વર્તમાન-આગામી કુલકરો - પ ] - દંડનીતિના હકાર આદિ સાત ભેદો [૬પ૭] ચક્રવર્તીના એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નો સાત-સાત [૫૮] દુષમકાળ અને સુષમકાળના સાત-સાત લક્ષણો [૬૫૯] સંસારી જીવના સાત ભેદ [કક0- - આયુક્ષયના અધ્યવસાયાદિ સાત કારણો -ડકર) - સજીવોના સાત ભેદ-બે પ્રકારે [૬૩] બ્રહ્મદત્તચક્રીનું આયુ અને ગતિ [૬૪] ભ૦ મલ્લિનાથ સાથે દીક્ષિત થનાર વ્યક્તિ સાત [ડકપ દર્શનના સમ્યગ્દર્શનાદિ ભેદ-સાત [૬૬] છદ્મવીતરાગને કર્મપ્રકૃત્તિ વેદન-સાત [૬૭] છદ્મસ્થ-સાત સ્થાનને પૂર્ણરૂપે ન જાણે પણ કેવલી જાણે [૬૮] ભ૦ મહાવીરની ઊંચાઈ મુનિ દીપરત્નસાગર સર્જિત 79 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy