________________
-..સ્થાન - સ્થાન. ૬, ઉદ્દેશક. -- [પ૭૩] - જંબુદ્વીપના પદાર્થો – અકર્મભૂમિ, વર્ષ-ક્ષેત્ર, વર્ષધરપર્વતો, કુટો, મહાદ્રહ, મહદ્ધિક દેવી, . મહાનદી, અંતરનદી, જંબુદ્વીપ પ્રમાણે ઘાતકીખંડ અને પુષ્ઠરવરદ્વીપાધના પદાર્થો [પ૭૪] ઋતુઓના પ્રાવૃટ આદિ ભેદો-છ [૫૭૫] તિથિ – ક્ષયતિથિ-૭, વૃદ્ધિ તિથિ- છ [પ૭૬] આભિનિબોધિક જ્ઞાનનો અર્થાવગ્રહ [પ૭૭] અવધિજ્ઞાનના ભેદ – છ - [૫૭૮] સાધુ-સાધ્વીએ બોલવા યોગ્ય નહીં તેવા વચનો [પ૭૯] કલ્પના પ્રસ્તાર (સાધુ મર્યાદા પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ) [૫૮] કલ્પના છ ઘાતક [પ૮૧] કલ્પ સ્થિતિના ભેદ-છ [૫૮] ભ૦ મહાવીરનો દીક્ષા-નાણ-નિર્વાણનો તપ [૫૮૩] સનસ્કુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનની ઊંચાઈ અને શરીર અવગાહના [૫૮૪] ભોજનનું પરિણામ, વિષયનું પરિણામ [૫૮૫] પ્રશ્નના ભેદ-છ[૫૮] સર્વે ઈન્દ્રસ્થાન, સાતમી નરક, સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ વિરહકાળ [૫૮૭] આયુષ્યનો બંધ-પ્રકાર છે, નૈયરિકાદિમાં છ માસ પૂર્વે બંધ [૫૮૮] ભાવના ઔદિયકાદિ છ ભેદ [૫૮૯] પ્રતિક્રમણના ઉચ્ચાર પ્રતિક્રમણાદિ ભેદ-છ[પ૯0] કૃતિકા, આશ્લેષા નક્ષત્રના તારા-છ[૫૯૧] - પાપકર્મના પુદગલોનું ચયન યાવત નિર્જરા-છ સ્થાનમાં
- છ પ્રદેશી સ્કંધ, છ પ્રદેશાવગાઢ પુદગલો આદિની અનંતતા
----*----*----
સ્થાન-૭ [પ૯૨) ગણ છોડવાના કારણો-૭ [પ૯૩] વિભંગ જ્ઞાનના સાત ભેદ અને તેનું સ્વરૂપ [૫૯૪] - યોનિ (જીવોત્પત્તિ સ્થાન)ના સાત ભેદ
- અંડજ, પોતજ, જરાયુજ આદિ સાતેની ગતિ-આગતિ [૧૯૫] આચાર્ય – ઉપાધ્યાયના ગણમાં સંગ્રહ સ્થાનો અને અસંગ્રહ સ્થાનો [પ૯૬] - પિંડેષણા, પારૈષણા, અવગ્રહ પ્રતિમા ત્રણે સાત-સાત
- સપ્તકક મહાઅધ્યયન, સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
78
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ