________________
...સ્થાન – સ્થાન. ૫, ઉદ્દેશક. ૩.. (૫) ઉદ્દેશક-૩
[૪૭૯] અસ્તિકાયના ભેદ, તે પાંચેનું સ્વરૂપ, પ્રભેદ, ગુણ [૪૮૦] ગતિના નરકાદિ પાંચ ભેદ
=
[૪૮૧] ઈન્દ્રિયના વિષયો – પાંચ, મુંડના પાંચ ભેદ-બે રીતે [૪૮] - બાદરકાયિક જીવો – અધો, ઉર્ધ્વ, તિńલોકમાં પાંચ ભેદે - બાદર તેજસ્કાય, બાદર વાયુકાય, બાદર અચિત્તના ભેદો [૪૮૩] નિગ્રન્થના ભેદો અને પ્રભેદો
[૪૮૪] સાધુ-સાધ્વીને કલ્પ્ય વસ્ત્રોના અને રજોહરણના ભેદો-પાંચ-પાંચ
[૪૮૫] નિશ્રાસ્થાન પાંચ
[૪૮૬] નિધિના ભેદ પાંચ
[૪૮૭] શૌચના ભેદ પાંચ
[૪૮૮] પંચ-અસ્તિકાયોને પૂર્ણરૂપે છદ્મસ્થો ન જાણે પણ સર્વજ્ઞ જાણે
[૪૮૯] અધોલોકમાં પાંચ મહાનરકાવાસ, ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તર વિમાન
[૪૯૦] પુરુષના હ્રી સત્ત્વ વગેરે પાંચ ભેદો
[૪૯૧] મત્સ્યની ઉપમાથી ભિક્ષુના પાંચ પ્રકાર
[૪૯] યાચકના ભેદ-પાંચ
[૪૯૩] અચેલકની પ્રશસ્તતાના કારણો-પાંચ
[૪૯૪] ઉત્કૃષ્ટ પુરુષોના દંડ ઉત્કૃષ્ટાદિ પાંચ ભેદ
[૪૯૫] સમિતિના ઈર્યા, ભાષા-આદિ પાંચ ભેદ
[૪૬] - સંસારી જીવોના ભેદ-પાંચ, સર્વ જીવોના પાંચ ભેદ-બે પ્રકારે એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયની ગતિ-આગતિ પાંચ
[૪૯૭] ધાન્યોને અચિત્ત થવાની સ્થિતિ (સમય-મર્યાદા)
[૪૯૮- સંવત્સરના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ
-૫૦૪] - જીવ નીકળવાના શરીરસ્થાનો અને તદનુસારની ગતિ [૫૦૫] છેદન-વિભાગ આનંતર્ય-અવિભાગ, અનંતના પાંચ-પાંચ ભેદો
[૫૦] જ્ઞાનના ભેદ-પાંચ
[૫૦૭] જ્ઞાનાવરણીય કર્મના ભેદ પાંચ
[૫૦૮] સ્વાધ્યાયના ભેદ-પાંચ
[૫૦૯] પ્રત્યાખ્યાનના ભેદ-પાંચ
[૫૧૦] પ્રતિક્રમણના આશ્રવદ્વારાદિ પાંચ ભેદ
મુનિ દીપરત્નસાગર સર્જિત
75
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ