________________
...સ્થાન – સ્થાન, ૫, ઉદ્દેશક. ૩.. [પ૧૧] સૂત્ર વાંચનાના અને સૂત્ર શીખવાના પાંચ કારણો [૫૧૨) - સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોનો વર્ણ, ઊંચાઈ
- બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવોની ઊંચાઈ
- પાંચ વર્ણ, પાંચ રસવાળા પુદગલોનું સૈકાલિક ચયન [૫૧૩] ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીમાં મળતી પાંચ-પાંચ નદીઓ [૫૧૪] (રાજ) કુમારાવસ્થામાં દીક્ષિત થનાર તીર્થંકર-પાંચ [૫૧૫] પ્રત્યેક ઈન્દ્રસ્થાનોમાં સુધર્મા આદિ પાંચ-પાંચ સભા [૫૧] પાંચ નક્ષત્ર-પાંચ તારાવાળા [૧૧૭] - જીવોને કર્મ પુદગલોના સૈકાલિક ચયન યાવત નિર્જરાના સ્થાનો
- પંચ પ્રદેશી ઢંધ આદિ ની અનંતતા
----*----*----
સ્થાન-૬[૧૧૮] ગણને ધારણ કરવા માટે સાધુની છ વિશેષતાઓ [૫૧૯] સાધુ છ કારણે સાધ્વીને સહારો દઈ શકે [પ૨૦] કાલગત (મૃત) સાધર્મિક સાથે સાધુ-સાધ્વીનો વ્યવહાર [પ૨૧] ધર્માસ્તિકાયાદિ છને છદ્મસ્થ પૂર્ણ રૂપે ન જાણે પણ સર્વજ્ઞ જાણે [પર] અશક્ય એવા છ કાર્યો – જીવને અજીવ કરવા વગેરે [પર૩] (જીવરાશિ રૂપ) જીવનિકાય-છ [પ૨૪] છ તારાવાળા છ ગ્રહ-શુક્ર, બુધ વગેરે [પ૨૫] - સંસાર જીવના ભેદ-પૃથ્વીકાયિકાદિ છે, પૃથ્વીકાયિકાદિ છ જીવોની છ ગતિ-આગતિ [પર] સર્વ જીવોના છ ભેદ – ત્રણ પ્રકારે [પ૨૭] તૃણ વનસ્પતિ કાયિકના છ ભેદ [પ૨૮] સર્વ જીવોને સુલભ ન હોય તેવા સ્થાન – છ - [પ૨૯] ઈન્દ્રિયોના વિષયો-છ પ્રકારે [પ૩૦] સંવરના ભેદ-છ[૫૩૧] ઈન્દ્રિયોને આશ્રીને સુખના અને દુઃખના છ-છ ભેદ [પ૩૨] પ્રાયશ્ચિત્તના ભેદો આલોચના યોગ્ય આદિ – છ - [૫૩૩] મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનાશ્રિત ભેદો છ-બે પ્રકારે [પ૩૪] ઋદ્ધિમાન અને ઋદ્ધિરહિત મનુષ્યોના ભેદો છ-છ [પ૩૫] અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના આરા છ-છ
મુનિ દીપરત્નસાગર સર્જિત
16
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ