________________
સ્થાન – સ્થાન, ૫, ઉદ્દેશક. ૨... [૪૫૩] શ્રમણ નિર્ગસ્થને અંતઃપુર પ્રવેશના પાંચ કારણો [૪૫૪] - સ્ત્રી-પુરુષના સંયોગ વિના પણ ગર્ભધારણ કરે તે કારણો
- સ્ત્રી-પુરુષના સંયોગ છતાં પણ ગર્ભધારણ ન કરે તેવા કારણો [૪૫૫] - સાધુ-સાધ્વીનું એક સ્થાનમાં રહેવું-શયન-સ્વાધ્યાયના અપવાદ કારણો
- અચેલક સાધુ અને સચેલક સાધ્વીને એક સ્થાને રહેવાના કારણો [૪૫] આશ્રવદ્વાર, સંવરદ્વાર અને દંડના પાંચ-પાંચ ભેદો [૪૫૭] - મિથ્યાદૃષ્ટિઓને પાંચ ક્રિયા-આરંભિકી આદિ કાયિકાદિ, દૃષ્ટિજાદિ, નેસલ્થિકી આદિ,
- પ્રેમપ્રત્યયાદિ પાંચ-પાંચ ક્રિયા [૪૫૮] પરજ્ઞા પાંચ ભેદે [૪પ૯] વ્યવહાર પાંચ ભેદે [૪૬] સુતેલા કે જાગતા સંયત કે અસંયતના વિષયોની અવસ્થા [૪૬૧ કર્મર ગ્રહણ કરવાના અને છોડવાના કારણો-પાંચ/પાંચ [૪૬] પંચમાસી ભિક્ષપ્રતિમા વાળાને કલ્પતા આહાર-પાણી [૪૬]] ઉપઘાત (સદોષ એષણા)ના, વિશુદ્ધિ (નિર્દોષ એષણા)ના ભેદો [૪૬૪] બોધિ દુર્લભતાના, બોધિ સુલભતાના કારણો પાંચ-પાંચ [૪૫] પ્રતિસલીન, અપ્રતિસલીન, સંવર અને અસંવરના ભેદો [૪૬] સંયમના પાંચ પ્રકાર [૪૭] એકેન્દ્રિય જીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો [૪૬૮] - પંચેન્દ્રિયજીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો
- સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વની રક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૯] તૃણ વનસ્પતિકાયિક જીવના પાંચ ભેદ [૪૭]] આચારના ભેદ-જ્ઞાનાદિ પાંચ [૪૭૧] - આચાર પ્રકલ્પ (પ્રાયશ્ચિત્ત)ના પાંચ ભેદ, - આરોપણા (પ્રાયશ્ચિત)ના પાંચ ભેદ [૪૭] વક્ષસ્કારપર્વત- જંબુદ્વીપ,ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપાર્ધમાં ક્યાં ક્યાં ? સંખ્યા, ઊંચાઈ આદિ [૪૭૩] ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરની ઊંચાઈ [૪૭૪] સુતેલ માણસને જાગવાના કારણ-પાંચ [૪૭૫] સાધુ પાંચ કારણે સાધ્વીને સહારો આપી શકે [૪૭૬] આચાર્ય – ઉપાધ્યાયને ગણના પાંચ અતિશય [૪૭૭] આચાર્ય- ઉપાધ્યાય પાંચ કારણે ગણથી પૃથક થઈ જાય [૪૭૮] ઋદ્ધિવંત મનુષ્યોના પાંચ ભેદ
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ