________________
...સ્થાન – સ્થાન. ૫, ઉદ્દેશક. ૧... [૪૨૭] સ્થાવરકાય પાંચ, સ્થાવરકાયાધિપતિ પાંચ
[૪૨૮] અવધિજ્ઞાની ક્ષુબ્ધ થાય પણ કેવલજ્ઞાની ક્ષુબ્ધ ન થાય તેવા પાંચ કારણો [૪૨૯] - જીવોના શરીરના વર્ણ અને રસ-ચોવિશે દંડકોમાં
શરીરના ઔદારિકાદિ ભેદ, ઔદારિક શરીરના વર્ણ-ગંધ આદિ [૪૩૦] - પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની દુર્ગમતાના કારણો મધ્યના તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની સુગમતાના કારણો
ભમહાવીરના નિગ્રન્થો માટે વર્ણન કરાયેલ યાવત્ આચરણ યોગ્ય બાબતોક્ષમાદિ પાંચ ગુણ, સત્ય આદિ પાંચ ગુણ, ઉત્ક્ષિપ્તાદિભિક્ષા, અજ્ઞાતચારી આદિ પાંચ અભિગ્રહો, ઔપનિધિકાદિ આહાર ગ્રહણ, આયંબિલાદિ તપ, અરસાદિ આહારી, સ્થાનાતિપતાદિ આસન [૪૩૧] શ્રમણ નિગ્રન્થને મહાનિર્જરાદિના પાંચ કારણો-બે રીતે [૪૩] - સાંભોગિક સાધર્મિકને વિસંભોગી કરવાના પાંચ કારણો
સાધર્મિક નિર્પ્રન્થને પારાંચિક પ્રાયશ્ચિત દેવાના કારણો [૪૩૩] ગણ વિગ્રહના, ગણ અવિગ્રહના પાંચ-પાંચ કારણો [૪૩૪] નિષદ્યા-પાંચ, આર્જવ સ્થાન પાંચ
[૪૩૫] જ્યોતિષ્ઠ દેવોના અને દેવના ભેદો પાંચ/પાંચ
[૪૩૬] પરિચારણા-વિષય સેવનના ભેદ-કાયિકાદિ પાંચ
[૪૩૭] ચમરેન્દ્રની અને બલીન્દ્રની અગ્રમહિષીઓ
[૪૩૮] ભવનપતિ તથા વૈમાનિક ઈન્દ્રોની સેના અને સેનાધિપતિ [૪૩૯] શકેન્દ્રના દેવો અને ઈશાનેન્દ્રની દેવીની સ્થિતિ
[૪૪૦] પ્રતિઘાતના પાંચ ભેદો
[૪૪૧] આજીવિકાના પાંચ ભેદો
[૪૪] રાજચિહ્ન પાંચ પ્રકારે
[૪૪૩] છદ્મસ્થો અને કેવળીને પરિષહ સહન કરવાના કારણો
[૪૪૪- - હેતુના અને અહેતુના પાંચ/પાંચ ભેદો
-૪૪૯] - કેવળીને પાંચ અનુત્તર ગુણો,- પદ્મપ્રભુ,પુષ્પદંત,આદિ ચૌદ તીર્થંકરોના કલ્યાણકનક્ષત્રો
(૫) ઉદ્દેશક-૨
[૪૫૦] મહાનદીઓ એક માસમાં બે-ત્રણ વખત પાર કરવાનો નિષેધ અને અપવાદ [૪૫૧] વરસાદ પછી અને ચોમાસામાં વિહાર નિષેધ અને અપવાદ
[૪૫] અનુદઘાતિક પ્રાયશ્ચિત્-પાંચ
મુનિ દીપરત્નસાગર સર્જિત
73
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ