________________
...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૪... . [8o0] સમ્યગ્દષ્ટિ નારકાદિ દંડકોમાં ક્રિયાના ચાર ભેદ [૪૦૧] અન્યના ગુણોનું આચ્છાદન અને પ્રકટીકરણના ચાર ભેદો [૪૦] શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ-ચોવિશે દંડકોમાં – ચાર કારણે [03] ધર્મના ચાર દ્વાર-ક્ષમા વગેરે [૪૦૪] નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ આયુ બંધના ચાર-ચાર કારણો [૪૦૫] વાદ્ય, નૃત્ય, ગાયન, માલ્ય, અલંકાર અને અભિનય ચતુષ્કો [Xos] - સનસ્કુમાર, માહેન્દ્ર વિમાનના વર્ણ-ચાર,
- મહાશુર, સહસ્ત્રાર કલ્પે દેવોની ઊંચાઈ ચાર હાથ [૪૦૭ - ઉદક ગર્ભના ચાર પ્રકાર - બે રીતે, ચારે ગર્ભના કારણો -૪૧૧] - માનુષી ગર્ભના ચાર પ્રકાર, ચારે ગર્ભના કારણે [૪૧૨] ઉત્પાદપૂર્વની ચૂલિકા વસ્તુ-ચાર [૪૧૩] કાવ્યના પ્રકાર – ગદ્ય આદિ ચાર [૪૧૪] સમુદઘાત-નૈરયિક અને વાયુકાયમાં ચાર-ચાર [૪૧૫] ભ૦ અરિષ્ટનેમિના ચૌદ પૂર્વધર-સંખ્યા અને સ્વરૂપ [૪૧] ભ૦ મહાવીરના વાદીમુનિ-સંખ્યા અને સ્વરૂપ [૪૧૭] દેવવિમાનનો આકાર-નીચેના, મધ્યના, ઉપરના ચારેનો [૪૧૮] સમુદ્રના પાણીનો સ્વાદ-લવણસમુદ્રનો મધુર ઈત્યાદિ ચાર [૧૯] આવર્તની ઉપમાથી ક્રોધના ચાર ભેદ અને ક્રોધીની ગતિ [૪૨૦] અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રોના તારા [૪૨૧] પાપકર્મના પુદગલોનું ચયન, ઉપચય આદિ ચાર સ્થાનોમાં થાય [૪૨રા પુદગલોનો ચાર પ્રદેશી ઢંધ, ચાર પ્રદેશાવગાઢ આદિની અનંતના
----*----*----
સ્થાન-૫
ઉદ્દેશક-૧ [૪૨૩] મહાવ્રતના અને અણુવ્રતના ભેદો પાંચ/પાંચ [૪૨૪] - વર્ણના, રસના, કામગુણના ભેદો પાંચ/પાંચ
- શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્તિ, રાગ યાવત મરણ - શબ્દાદિ પાંચેનું અજ્ઞાન અને વિષય અત્યાગ જીવોને અહિતાદિ માટે
- શબ્દાદિ પાંચેનું જ્ઞાન અને વિષય ત્યાગ જીવોના હિતાદિ માટે [૪૨૫] પ્રાણાતિપાતાદિથી દુર્ગતિ, તેના વિરમણથી સુગતિ [૪૨] પ્રતિમાના ભદ્રાદિ પાંચ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત
72
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ