________________
...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૪... [૩૭૬] - મત્સ્યની દૃષ્ટાંતથી શ્રમણની ભિક્ષાચર્યા ચાર ભેદે - ગોળાના દૃષ્ટાંતથી પુરુષની કોમળતા-કઠોરતાની ચૌભંગી, ગોળાના દૃષ્ટાંતથી પુરુષના કર્મ-ભારના ચાર ભેદો, - ગોળાના દૃષ્ટાંતથી પુરુષના જ્ઞાનાદિ ગુણોના ચાર ભેદો - પત્રના દૃષ્ટાંતથી વૈરાગ્યમય પુરુષના ચાર ભેદો
- ચટ્ટાઈના દૃષ્ટાંતથી રાગી પુરુષના ચાર ભેદો [૩૭૭] ચતુષ્પદ, પક્ષી, ક્ષુદ્ર પ્રાણીઓના ચાર-ચાર ભેદો [૩૭૮] પક્ષીની ઉપમાથી શ્રમણના ચાર ભેદો-ગમનાગમન દૃષ્ટિએ [૩૭૯] - શરીર અને કષાયની કૃશતા આધારે પુરુષના ભેદો
- વિવેકી-અવિવેકી, શાસ્ત્રજ્ઞ-સમયજ્ઞ, સ્વ-પર અનુકંપા-ચતુર્ભાગી [૩૮] સંવાસ (મૈથુન) વિષયક ચતુર્ભગી-સાત પ્રકારે [૩૮૧] - ચારિત્ર કે ચારિત્ર ફળ વિનાશના કારણો ચાર
- અસુર, આભિયોગિક, સંમોહ અને કિલ્વેિષ દેવાયુ બંધના કારણો [૩૮] - પ્રવજ્યાના ચાર ભેદો – ત્રણ પ્રકારે
- ખેતી અને શુદ્ધિના દૃષ્ટાંતથી પ્રવજ્યાના ભેદો-ચાર/ચાર [૩૮૩] સંજ્ઞાના ભેદ-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-તેના કારણો [૩૮] કામ (વાસના)ના ચાર ભેદ, પ્રત્યેક કામના સ્વામી [૩૮૫] પાણીની અને સમુદ્રની ઉપમાથી પુરુષના ચાર ભેદો-બે પ્રકારે [૩૮] તરનારના, તરણ સામર્થ્યના, કાર્ય સામર્થ્યના ભેદ-પુરુષના ભેદો [3૮૭- - કુંભથી ઉપમાથી પૂર્ણ-અપૂર્ણ પુરુષના ચાર-ચાર ભેદો-વિવિધ પ્રકારે -૩૯૧] - જ્ઞાનાદિગુણ, ધન-ધની, ગુણવેશ, ગુણ-હૃદય, ગુણ-દાન,મધુર-કટુ ભાષી,
હૃદય-ભાષા એ સર્વે ચતુર્ભાગી [૩૯] ઉપસર્ગના ભેદ-પ્રભેદો-દેવ, મનુષ્ય, તિર્યંચ, સ્વયંસ્કૃત [૩૩] - કર્મની ચતુર્ભગીઓ – પ્રકૃતિ, બંધ, સંક્રમણ, ઉદય દૃષ્ટિએ, - કર્મના ભેદો ચાર [૩૯૪] સંઘના શ્રમણાદિ ચાર ભેદ [૧૯૫] બુદ્ધિના અને મતિના ચાર-ચાર ભેદ [૩૯] સંસારી જીવના ચાર ભેદ, સર્વજીવોના ચાર ભેદ-ત્રણ પ્રકારે [૩૯] - મિત્રતા ચતુર્ભગી-આલોક/પરલોકની, બાહ્ય-અત્યંતર.
- મુક્ત-દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી, મુક્ત-અમુક્ત ચતુર્ભાગી [૩૯૮] તિર્યંચ પંચેન્દ્રિયની અને મનુષ્યોની ગતિ-આગતિ ચાર ભેદે [૩૯] બેઈન્દ્રિય જીવોની અહિંસાથી સંયમ, હિંસાથી અસંયમ
મુનિ દીપરત્નસાગર સર્જિત
71
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ