________________
...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૩... [૩પ૧] ઉર્ધ્વ-અધો-તીર્થી લોકમાં બે ભવવાળા જીવોના ચાર ભેદ [3પ૨] લજ્જા અને પરીષહને આશ્રીને ચાર પ્રકારના પુરુષ [૩૫૩] શય્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાન પ્રતિમા ચાર-ચાર [૩૫૪] જીવથી સ્પષ્ટ અને કર્મથી સ્પષ્ટ શરીર ચાર-ચાર [૩૫૫] લોક વ્યાપ્ત ચાર અસ્તિકાય અને ત્યાર બાદરકાય [૩૫] સમાન પ્રદેશવાળા દ્રવ્ય-ધર્મ, અધમ, લોક, જીવ [૩૫૭] સૂક્ષ્મ શરીરી-પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિ [૩૫૮] પદાર્થના સ્પર્શથી જ્ઞાન કરવાવાળી ઈન્દ્રિયો-ચાર [૩૫૯] જીવ અને પુદગલ અલોકમાં ન જઈ શકે તેના કારણો [30] - ઉદાહરણના ભેદ અને પ્રભેદ – ચાર/ચાર હેતુ ચતુષ્ક [૩૬૧] - સંખ્યા ગણિતના ભેદ,અધોલોકમાં અંધકારકર્તા, ઉર્ધ્વ તથા તિર્થાલોકે ઉદ્યોત કર્તા-ચાર
(૪) ઉદ્દેશક-૪[39] પ્રસર્પક (પ્રવાસી)ના ભેદ-ચાર [33] નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોનો આહાર-ચાર/ચાર ભેદે [35] આશીવિષના ભેદો અને તેની શક્તિ [૩૫] વ્યાધીના અને ચિકિત્સાના ચાર/ચાર ભેદો [33] સ્વ-પર ચિકિત્સા ચતુર્ભાગી,
- વ્રણ (શલ્યચિકિત્સા), વ્રણ સ્પ, વ્રણ રક્ષા, વ્રણ ઔષધિ,
વ્રણ સંરોહણ, વ્રણ શલ્ય, આદિ ચતુર્ભગીઓ - હૃદય-વ્યવહાર, દ્રવ્ય-ભાવ, ધર્મી-પાપી, ધર્મકથી-પ્રભાવક,
સૂત્રાર્થ પ્રરૂપક – આહાર એષણા આદિ ચતુર્ભગીઓ, -વૃક્ષ વિક્ર્વણાના ચાર ભેદ [3૬૭] વાદી (વિવિધમતાવલંબી)ના ચાર ભેદ-નૈરયિકાદિમાં [૩૬૮] - મેઘગર્જના અને વરસાદના દૃષ્ટાંતથી પુરુષના ચાર ભેદ-એ જ રીતે –
- મેઘગર્જના-વિજળી, મેઘવર્ષા-વીજળી, મેઘવર્ષા-સમય,
મેઘવર્ષા-ક્ષેત્ર, મેઘ-ધાન્ય, મેઘ વર્ષા-સ્થળની ચતુર્ભાગી [39] મેઘના ભેદ અને તે-તે મેઘથી પૃથ્વીનો ભિનાશ-સમય [૩૭૦] કરંડિયાના દૃષ્ટાંતથી આચાર્યના ચાર ભેદ [૩૭૧- - વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્યના જ્ઞાનક્રિયા આશ્રિત ચાર ભેદ -૩૭૫] - વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્ય તથા શિષ્યના ગુણો આશ્રિત ભેદ
- વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્ય-શિષ્યની ઉત્તમતા-અધમતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
70
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ