________________
...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૩...
[૩૩૪] - પક્ષીના રૂપ અને સ્વરની ઉપમાથી પુરુષના ચાર ભેદ વિશ્વાસ અવિશ્વાસને આધારે પુરુષના ચાર ભેદ
[૩૩૫] વૃક્ષની ઉપમાથી પુરુષના ચાર ભેદ
[૩૩૬] ભારવાહકના દૃષ્ટાંતથી શ્રાવકના ચાર વિશ્રામ સ્થળો
[૩૩૭] પુરુષના ચાર ભેદ – ઉદિતોદિત વગેરે
[૩૩૮] યુગ્મના ભેદ – કૃતયુગ્મ, ગ્યોજ, દ્વાપર, ક્લ્યોજ-ચોવિશે દંડકમાં
[૩૩૯] પરાક્રમી પુરુષના ચાર ભેદ
[૩૪૦] ઉચ્ચ-નીચ-અભિપ્રાયથી પુરુષના વર્ગના ચાર ભેદ [૩૪૧] કૃષ્ણાદિ ચાર લેશ્યા – તેના ધારક
[૩૪] - યાનના ચાર દૃષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો
સારથી, અશ્વ, પુષ્પ, ફળ વગેરે દૃષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો જાતિ, કુળ, બળ, શ્રુત, શીલ વગેરે ચતુર્થંગી મુજબ ચાર ભેદે પુરુષો - વૈયાવચ્ચ કરવા-કરાવવાની દૃષ્ટિએ પુરુષ ચતુર્થંગી – બે પ્રકારે
કાર્ય, માન, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ, લિંગ, ધર્મ, ગણમર્યાદા વગેરે વિભિન્ન ચતુર્થંગીથી પુરુષના ભેદો
આચાર્ય, અન્તવાસી, નિગ્રન્થ, નિગ્રન્થી આદિની-ચતુર્થંગીઓ
[૩૪૩] શ્રમણોપાસના બે પ્રકારે ચાર-ચાર ભેદ
[૩૪૪] ભ૦ મહાવીરના સૌધર્મ કલ્પે ઉત્પન્ન દેવોની સ્થિતિ [૩૪૫] દેવતાનું દેવલોકથી આગમન થવાના – ન થવાના કારણો [૩૪૬] - લોકમાં અને દેવલોકમાં અંધકાર અને ઉદ્યોત થવાના કારણો
દેવ સમુહનું એકત્રિત થવું, ઉત્સાહિત થવું ઈત્યાદિના કારણો દેવેન્દ્ર યાવત્ લોકાંતિક દેવોનું મનુષ્યલોક આગમનના કારણો [૩૪૭] દુઃખશય્યા અને સુખશય્યાના ચાર-ચાર ભેદો
[૩૪૮] આગમ વાચનાને અયોગ્ય અને યોગ્ય વ્યક્તિઓ
[૩૪૯] - ભરણ-પોષણ, દરિદ્ર, ધનવાન, આચાર, કૃત્ય, ગતિ, જ્ઞાન, સ્વભાવ,
જ્ઞાનબળ, જ્ઞાનાનંદ, સાવદ્યકર્મ, આહાર ઈત્યાદ ચતુર્થંગીઓ
- અશ્વના વિવિધ દૃષ્ટાંતોને આધારે પુરુષના ચાર-ચાર ભેદો
- કુલ, બળ, રૂપ, જય આદિને આશ્રીને ચતુર્થંગીઓ
સિંહ અને શિયાળની ઉપમાથી પ્રવજ્યા ભાવ વધ-ઘટની ચતુર્થંગી [૩૫૦] સમાન પરિમાણવાળા સ્થાન ચાર-બે રીતે
મુનિ દીપરત્નસાગર સર્જિત
69
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ