________________
...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૨... [૩૧૫] - બંધના ભદે, ઉપક્રમના ભેદ-પ્રભેદો, - અલ્પબદુત્વ, નિધત્ત, નિકાચિત્તના ભેદો [૩૧] એક સંખ્યાવાળા ચાર [૩૧૭] કતિ (બહુસંખ્યાવાળા) ચાર [૩૧૮] સર્વ ચાર-નામ, સ્થાપના, આદેશ, નિરવશેષ [૩૧૯] માનુષોત્તર પર્વતની ચાર દિશામાં ચારકુટ [૩૨૦] સુષમસુષમા આરાનું સૈકાલિક પ્રમાણ – ચાર કોડાકોડી [૩૨૧- - જંબુદ્વીપ સ્થિત પદાર્થો-૩૨૨] - અકર્મભૂમિ ચાર (દેવકુરુ ઉત્તરકુરુ સિવાય), વૃત્ત વૈતાઢ્ય ચાર,
- વૈતાઢ્ય સ્થિત દેવ અને તેની સ્થિતિ, મહાવિદેહ ક્ષેત્ર-ચાર, - નિષઢ – નીલવંત પર્વતની ઊંચાઈ, દિશા-વિદિશામાં વક્ષસ્કાર પર્વત - મહાવિદેહમાં ઉત્પન્ન ઉત્તમ પુરુષો જઘન્યથી ચાર-ચાર
- જંબુદ્વીપના પદાર્થ જેવા જ પદાર્થો ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં [૩૩] જંબુદ્વીપના દ્વારો – દ્વારનું માપ, તત્રસ્થિત દેવ, દેવની સ્થિતિ [૩૨૪) અન્તર્દીપ - ભૌગોલિક સ્થાન, દ્વીપના નામો, ત્યાં રહેતા મનુષ્યો [૩૨૫ - મહાપાતાળકળશ – સ્થાન, આકાર, ત્યાં રહેતા દેવ. તેની સ્થિતિ
- આવાસ પર્વત – સ્થાન, આકાર, દેવ, દેવ સ્થિતિ - લવણ સમુદ્રમાં ચાર-ચાર ચંદ્ર-સૂર્ય-નક્ષત્રાદિ
- લવણ સમુદ્રના દ્વાર, દ્વારનું માપ, ત્યાં રહેતા દેવ, દેવની સ્થિતિ [3] ધાતકીદ્વીપનો વલયાકાર વિખંભ, ક્ષેત્ર-પર્વત આદિ વર્ણન [૩૨૭- - નંદીશ્વરદ્વીપ મધ્યે અંજનક પર્વત ચાર -૩૨૯) - આ પર્વતનું માપ, સિદ્ધાયતન-તેનું માપ, દ્વાર, દેવસ્થિતિ આદિ
- નંદીશ્વર દ્વીપમાં આવેલ વનખંડ, વાવ આદિ વર્ણન - દધિમુખ પર્વત, રતિકર પર્વત, તેના માપ વગેરે
- ઈશાનેન્દ્ર અને શકેન્દ્રની અગમહિષીઓ, તેની રાજધાની વગેરે [330] સત્યના ચાર ભેદ [૩૩૧] આજીવિકા સંપ્રદાયમાં ચાર પ્રકારે તપ [૩૩૨] સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર-ચાર ભેદ
(૪) ઉદ્દેશક-૩ [333] - ક્રોધના ચાર પ્રકાર, ક્રોધીની ગતિ
- પાણીની ચાર પ્રકારે ઉપમાથી ચાર ભાવ, તે ભાવ વાળાની ગતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
68
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ