________________
...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૧... [૨૮૮] વિગઈના ભેદો-ગોરસ, સ્નિગ્ધ અને મહાવિગઈ આશ્રીને ચાર-ચાર [૨૮૯] કૂટાગાર શાળાની ઉપમાથી પુરુષના અને સ્ત્રીના ભેદો [૨૯O] અવગાહનાના દ્રવ્યાદિ ચાર ભેદ [૨૯૧] અંગબાહ્ય પ્રજ્ઞપ્તિના ચાર ભેદ
(૪) ઉદ્દેશક-૨[૨૯] પ્રતિસલીન અને અપ્રતિસલીનના ક્રોધાદિ, મન આદિ ભેદે ચાર ભેદો [૨૯૩] દીનતા-અદીનતા આધારે અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૯૪] આર્ય-અનાર્યપણાથી અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૫] વૃષભ અને હાથીની ઉપમાથી વિભિન્ન રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૯૬-૩૦૦]-ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ હાથીના લક્ષણો અને પ્રકૃતિ, આ હાથીઓનો મદકાળ [૩૦૧] - વિકથાના અને ધર્મકથાના ભેદો-પ્રભેદો ચાર-ચાર [30] કૃશ, કૃશશરીર, જ્ઞાનદર્શનોત્પત્તિ ત્રણેને આધારે પુરુષના ભેદો [303] વિશિષ્ટ જ્ઞાન-દર્શનોત્પત્તિ અનુત્પાદક-ઉત્પાદક કારણો [30] અસ્વાધ્યાયકાળ-મોટી પૂનમ અને સંધ્યા, સ્વાધ્યાયકાળ ચાર [3૦૫] લોક સ્થિતિના ભેદ [30] પુરુષના ભેદો – તથા પુરુષાદિ, અંતકર, આત્મદમીત્યાદિ ભેદે [30] ગહના ભેદો - ચાર [30૮] - દુષ્યવૃત્તિ બચાવને આધારે પુરુષના ચાર પ્રકાર
- સરળ, ક્ષેમ, ક્ષેમરૂપ, માર્ગોની ઉપમાથી પુરુષના ચાર-ચાર ભેદ - શંખની ઉપમાથી અનૂકૂળ-પ્રતિકૂળ સ્વભાવવવાળા ચાર પુરુષો
- ધૂમશિખા, અગ્નિશિખા, વાયુમંડલિકાની ઉપમાથી સ્ત્રીના ચાર ભેદ [30] સાધુ-સાધ્વી સાથે વાત કરે તો આજ્ઞાભંગ ન થાય તેવા કારણો [૩૧૦] તમસ્કાયના ચાર નામો બે પ્રકારે, તમસ્કાય આવરીત કલ્પો [૩૧૧] - સંપ્રકટ પ્રતિસવી આદિ ચાર પ્રકારના પુરુષો
- જયપરાજય યુક્ત સેનાની ઉપમાથી પુરુષના ચાર ભેદો [૩૧૨] - વક્રતાની ઉપમાથી માયાના ચાર પ્રકાર, માયાવીની ગતિ
- સ્તંભની ઉપમાથી માનના ચાર પ્રકાર, માનીની ગતિ
- વસ્ત્રની ઉપમાથી લોભના ચાર પ્રકાર, લોભીની ગતિ [૩૧૩] સંસાર, આયુ અને ભવના નૈરયિકાદિ ચાર ભેદો [૩૧૪] આહારચતુષ્ક અશનાદિ અને ઉપસ્કારસંપન્નાદિ ભેદે
મુનિ દીપરત્નસાગર સર્જિત
67
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ