________________
...સ્થાન - સ્થાન. ૩, ઉદ્દેશક. ૧... - દેવોનો સિંહનાદ, દેવ દ્વારા વસ્ત્રવૃષ્ટિ, ચૈત્યવૃક્ષ કથન
- લોકાંતિક દેવોનું મનુષ્ય લોક-આગમન (સર્વે ત્રણ-ત્રણ ભેદ) [૧૪૩] - માતાપિતા, ભર્તા, ધર્માચાર્યનો પ્રતિ-ઉપકાર કરવો કઠિન
- કેવલિ પ્રરૂપિત ધર્મ પ્રાપ્તિ કરાવી ત્રણેનો બદલો વાળી શકે [૧૪] ત્રણ રીતે અનગારનો સંસાર અંત કરી શકે [૧૪૫] અવસર્પિણી, ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ ભેદો [૧૪] અચ્છિન્ન પુદગલનું ચલન, ઉપધિ, પરિગ્રહના ત્રણ-ત્રણ ભેદો [૧૪૭] પ્રણિધાન, સુપ્રણિધાન, દુષ્પણિધાનના ત્રણ-ત્રણ ભેદો T૧૪૮ - યોનિના ત્રણ-ત્રણ પ્રકારે ત્રણ રીતે. આ યોનિ કોને હોય ?
- કૂર્મોન્નતાયોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય [૧૪૯] તૃણ વનસ્પતિકાયના ત્રણ ભેદ [૧૫] ભરત આદિ ક્ષેત્રમાં તીર્થ-ત્રણ ત્રણ ભેદે – માગધ, વરદામ, પ્રભાસ [૧૫૧] - સુષમ નામક આરાનું કાળમાન - ભરત આદિ ક્ષેત્રોમાં
- સુષમ-સુષમા નામક આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય - દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યના ઊંચાઈ અને આયુષ્ય - અન્ત, ચક્રી, દશાર્ણ ત્રણ વંશની સૈકાલિક ઉત્પત્તિ
- પૂર્ણઆયુ અને મધ્યમઆયુ ભોગવનાર ત્રણ પુરુષો [૧૫] બાદર તેઉકાય, બાદર વાયુકાયની સ્થિતિ [૧૫૩] શાલિ, ઘઉં વગેરે ધાન્યોની સ્થિતિ [૧૫૪] શર્કરા પ્રભા-વાલુપ્રભા નારકની સ્થિતિ [૧૫૫] ધૂમપ્રભાના નરકાવાસો, પ્રથમ ત્રણ નારકોને ઉષ્ણવેદના [૧૫] સમાન પ્રમાણ, પાર્શ્વ આદિ વાળા ત્રણ પદાર્થ – બે પ્રકારે [૧૫૭] ઉદકરસ અને ઘણા મત્સ્યોવાળા સમુદ્ર ત્રણ [૧૫૮] સાતમી નરકે જનારા અને સર્વાર્થસિદ્ધમાં જનારા-ત્રણ [૧૫૯] બ્રહ્મલોક અને લાંતક વિમાનના વર્ણ ત્રણ, આનત આદિ ચાર દેવલોકના દેવોની ઊંચાઈ [૧૬] કાલિક-પ્રજ્ઞપ્તિ ત્રણ-સૂર્ય, ચંદ્ર, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ
(3) ઉદ્દેશક-૨ [૧૬૧] લોકના, ભાવલોકના, ક્ષેત્રલોકના ત્રણ-ત્રણ ભેદો [૧૬] - અસુરેન્દ્રની, અસુરેન્દ્રના સામાનિક આદિ દેવોની ત્રણ-ત્રણ પર્ષદા,અગમહિષીની ત્રણ
પર્ષદા, બાકી ભવનેન્દ્રની ત્રણ પર્ષદા, સર્વ વ્યંતરેન્દ્રોની, સર્વ વૈમાનિકોની ત્રણ પર્ષદા
મુનિ દીપરત્નસાગર સર્જિત
61
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ