________________
...સ્થાન – સ્થાન. ૨, ઉદ્દેશક. ૪... [૧૧૯] મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ર બે – લવણ, કાલોદ
[૧૨૦] સાતમી નરકે જનાર ચક્રી બે – સુભુમ, બ્રહ્મદત્ત
[૧૨૧] ભવનવાસી, સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર દેવોની સ્થિતિ
[૧૨] દેવી બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન
=
[૧૨૩] તેજોલેશ્યાવાળા દેવ બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન
[૧૨૪] કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન પ્રવિચાર ભેદે બે-બે કલ્પના દેવો [૧૨૫] બે સ્થાનોમાં જીવો દ્વારા પાપકર્મના ત્રૈકાલિક સંચયથી નિર્જરા [૧૨૬] બે પ્રદેશી સ્કંધ, બે પ્રદેશાવગાઢ પુદગલાદિની અનંતતા
----X----X====
સ્થાન-૩
ઉદ્દેશક-૧
[૧૨૭] ઈન્દ્ર ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ
[૧૨૮] વિકુર્વણાના ત્રણ-ત્રણ ભેદ-બાહ્ય, અત્યંતર, બાહ્યાભંતર
[૧૨૯] નારક આદિમાં સંખ્યા ભેદ
[૧૩૦- ૧૩૧]દેવોનું વિષયસેવન, મૈથુનના ભેદ – મૈથુન આશ્રીને, જીવ આશ્રીને, વેદ આશ્રીને
[૧૩૨] યોગ-પ્રયોગ-કરણના ત્રણ ભેદ, આરંભાદિ ત્રણ ભેદ
[૧૩૩] અલ્પ-દીર્ધ-અશુભ દીર્ધ-શુભદીર્ધ આયુષ્યના ત્રણ ભેદ [૧૩૪] ગુપ્તિ-અગુપ્તિ-દંડના ત્રણ-ત્રણ ભેદો
[૧૩૫] ગહના અને પ્રત્યાખ્યાનના ત્રણ ભેદ-બે પ્રકારે
[૧૩૬] - પત્ર-ફળ-ફુલવાળા વૃક્ષની ઉપમાથી પુરુષના ત્રણ ભેદ
- વિવિધ રીતે પુરુષના ત્રણ-ત્રણ ભેદો, ઉત્તમ-મધ્યમ-જઘન્ય ભેદે ત્રણ ભેદ
[૧૩૭] મત્સ્ય, પક્ષી, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પના ત્રણ-ત્રણ ભેદો
[૧૩૮] સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ ભેદો
[૧૩૯] તિર્યંચયોનિક જીવોના ત્રણ ભેદ
[૧૪૦] ત્રણ લેશ્યાવાળા જીવો – ચોવીશ દંડકનો આશ્રીને
=
[૧૪૧] - તારાઓનું ચલન ત્રણ પ્રકારે, - દેવતાનું વિદ્યુત સમાન ચમકવું, દેવતાનું ગર્જના કરવું
[૧૪]
લોકમાં અંધકાર, લોકમાં ઉદ્યોતના ત્રણ કારણો
- દેવમાં અંધકાર, દેવમાં ઉદ્યોત, દેવનું મનુષ્ય લોક-આગમન, દેવ કોલાહલ, દેવોનું સમૂહ આગમન...ત્રણ કારણો વિવિધ દેવો અને અગ્રમહિષીઓનું મૃત્યુલોકમાં આગમન
- દેવોનું સિંહાસન ઉપરથી ઉઠવું, દેવ આસન ચલાયમાન થવું
મુનિ દીપરત્નસાગર સર્જિત
60
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ