________________
-.સ્થાન - સ્થાન. ૩, ઉદ્દેશક. ૨.... [૧૩] - ત્રણ યામ, કેવલિ કથિત ધર્મ શ્રવણ આદિ ત્રણ યામમાં
- ત્રણ વય, કવવિ કથિત ધર્મ શ્રવણ-આદિ ત્રણ વયમાં [૧૬૪] બોધિ, બુદ્ધ મૂઢ અને મોહ ચારે – ત્રણ પ્રકારે [ ૧૫] ચાર વિભિન્ન રીતે પ્રવજ્યાના ત્રણ-ત્રણ ભેદો [૧૬] સંજ્ઞોપયુક્ત અને સંજ્ઞા-નો સંજ્ઞોપયુક નિર્ગસ્થના ત્રણ ભેદ [૧૧૭] શૈક્ષબૂમિ અને સ્થવિરભૂમિના ત્રણ-ત્રણ ભેદ [૧૬૮- - મન, ગમન ક્રિયા, અતીત કાળ, વર્તમાનકાળ, ભાવિકાળ -૧૭૩] એ સર્વેને આશ્રિને ત્રણ-ત્રણ પ્રકારના પુરુષો
- ગમનક્રિયા. અતીતકાળ. આદિને આશ્રીને ત્રણ ભેદે પરષો - આગમન ક્રિયાદિ, આગમન ક્રિયાદિ નિષેધ આશ્રિત ત્રણ પુરુષો
- ઉઠવું, બેસવું, હિંસા, છેદન વગેરેને આશ્રિને ત્રણ ભેદે પુરુષો [૧૭૪] ગહિંત સ્થાનો ત્રણ, પ્રશંસનીય સ્થાનો ત્રણ [૧૭૫] સંસારી જીવના ત્રણ ભેદ, સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭] લોક સ્થિતિ, દિશા, ગતિ, આગતિ આદિના ત્રણ-ત્રણ ભેદો [૧૭૭] ત્રસ જીવોના અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭૮] અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય આદિ પદાર્થોના ત્રણ-ત્રણ ભેદો [૧૭૯] ભય, દુઃખ ઉત્પત્તિ, દુ:ખનાશ સંબંધે પ્રશ્નોત્તર [૧૮૦] અકૃત કર્યજનિત દુઃખાદિના અન્યમતનું ખંડન
(3) ઉદ્દેશક-૩ [૧૮૧] - માયાવી ત્રણ કારણે અપરાધની આલોચના, પ્રતિક્રમણ આદિ કરે અને ન કરે
- અપરાધ આલોચના ન કરવાના અને કરવાના માયાવીના કારણો [૧૮] સૂત્ર-અર્થ-સૂત્રાર્થ ધારક પુરુષો [૧૮૩] વસ્ત્રના અને પાત્રના ત્રણ-ત્રણ ભેદો [૧૮૪] વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણો [૧૮૫] - આત્મ રક્ષાના ત્રણ ઉપાયો, -ગ્લાન નિર્ગસ્થને પ્રાસુક પાણીની ત્રણ દત્તિ કલ્પ [૧૮] સાધર્મિક નિર્ગસ્થને વિસંભોગી કરે તો આજ્ઞાભંગ ન થવાના હેતુ [૧૮૭] અનુજ્ઞા, સમનુજ્ઞા, ઉપસંપદા અને ગણવ્યુત્સર્ગના ત્રણ-ત્રણ ભેદો [૧૮૮] વચન, અવચન, મન, અમનના ત્રણ-ત્રણ ભેદો [૧૮૯-૧૯૦]અલ્પવૃષ્ટિ, મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ હેતુ- દેવનું મનુષ્યલોકમાં ગમનાગમનના હેતુ [૧૯૧] દેવની અભિલાષા અને પરિતાપના ત્રણ હેતુ
મુનિ દીપરત્નસાગર સર્જિત
62
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ