________________
...સ્થાન – સ્થાન, ૨, ઉદ્દેશક. ૩... -સામાયિકના બે ભેદ – અગાર સામાયિક ને અનગાર સામાયિક [૮૫] - ઉપપાત, ઉપવર્તન, ચ્યવન, ગર્ભોત્પત્તિ, ગર્ભમાં આહાર - બુદ્ધિ,
અપચય, વિદુર્વણા – ગતિ, - સમુદ્ધાત વગેરેના બે-બે ભેદો
- સ્થિતિ, આયુ, કર્મ, યથાબદ્ધ આયુષ્ય, ઉપક્રમ આયુષ્યના બે-બે ભેદો [૮] - જંબુદ્વીપમાં બબ્બે ક્ષેત્રોમાં સમાનતા
- ભરત-ઐરાવત, હેમવત-હિરણ્યવત, હરિવરષ-રયકવર્ષ
- બે પ્રકારે સમાન વૃક્ષો, બંનેના અધિપતિ દેવો સમાન [૮૭] - જંબુદ્વીપમાં સમાન –
- વર્ષધર પર્વત બે-બે લઘુહિમવાનું અને શિખરી વગેરે - વૃત્ત વૈતાઢ્ય પર્વત બે-બે – શબ્દાપાતી અને વિકટાપાતી ઈત્યાદિ - વક્ષસ્કાર પર્વત બે-બે – સૌમનસ અને વિદ્યુપ્રભ...ઈત્યાદિ - દીર્ધ વૈતાઢ્ય પર્વત બે-બે – ભરતનો અને ઐરાવતનો ઈિત્યાદિ - દીર્ધ વૈતાઢ્ય પર્વત પર બે-બે સમાન ગુફા, સમાન દેવ
- બબ્બે સમાન કુટો – લઘુહિમવાનું અને વૈડુર્ય ઈત્યાદિ [૮૮] - જંબુદ્વીપમાં સમાન બળે પદાર્થો –
- મહાદ્રહ – પદ્મદ્રહ અને પુંડરિક દ્રહ ઈત્યાદિ, ત્યા બે દેવીઓ - મહાનદી – રોહિતા અને હરિકાંતા ઈત્યાદિ, - પ્રપાતદ્રહો – ગંગા પ્રપાત દ્રહ અને સિંધુ પ્રપાતદ્રહ ઈત્યાદિ
- ક્ષેત્રિય મહાનદી – ગંગા અને સિંધુ ઈત્યાદિ [૯] જંબુદ્વીપપગત ભરત-ઐરાવત ક્ષેત્રની સમાનતા –
- કાળચક્રમાં, તે-તે કાળના મનુષ્યોમાં, - ત્રિકાળવર્તી એવા બે-બે-અરિહંત, ચક્રવર્તી, દશારવંશો - બે-અરિહંત, ચક્ર, બળદેવ, વાસુદેવની ઉત્પત્તિ - દેવકુરુ અને ઉત્તરકુરુ આદિ ચાર ક્ષેત્રમાં સમાન “કાળ-અનુભૂતિ”
- ભરત-ઐરાવતમાં મનુષ્યોને છ પ્રકારે “કાળ-અનુભૂતિ [૯૦- ૯૪]જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૨૮ નક્ષત્રો બે-બે, ગ્રહો બે-બે- ૨૮ નક્ષત્રઅધિપતિ બે-બે [૯૫ જંબુદ્વીપની વેદિકાની ઊંચાઈ, લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભ અને વેદિકા -૯૭] ઘાતકી ખંડ અને પુષ્કવર દ્વીપાર્ધમાં બબ્બે પદાર્થો ઇત્યાદિ- જંબુદ્વીપવત ૯૮] - દશ ભવનપતિ, સોળ વ્યંતર અને એક જ્યોતિષ્ઠ-દરેકના બબ્બે ઈન્દ્રો
- વૈમાનિકના પાંચ ભાગ આશ્રીને બબ્બે ઈન્દ્રો, (કુલ-૬૪-ઈન્દ્રો)
મુનિ દીપરત્નસાગર સર્જિત
58
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ