________________
...સ્થાન – સ્થાન, ૨, ઉદ્દેશક. ૧... [૭૩] પૃથ્વીકાયિક આદિ ભેદ – સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત વગેરે
- દ્રવ્યના બે ભેદ – પરિણત અને અપરિણત વગેરે [૭૪] કાળના બે ભેદ, આકાશના બે ભેદ [૭૫] નૈરયિક આદિ જીવોના શરીરોના ભેદ, વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવોના શરીરના ભેદ
- ચોવીશે દંડકોમાં શરીર રચના અને શરીર પ્રાપ્તિના બે-બે ભેદ
- કાય (જીવસમુદાય)ના બે ભેદ, ત્રસ અને સ્થાવર, તેના પેટા બે-બે ભેદ [૭૬] પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખના કાર્યો – દીક્ષા, શિક્ષા, વ્રતારોપણ વગેરે
(૨) ઉદ્દેશક-૨ [૭] ચોવીશે દંડકમાં પાપકર્મ બંધ અને તેનું વેદન [૮] ચોવીશે દંડકની ગતિ-આગતિ [૭૯] ચોવીશે દંડકમાં જીવોના બે ભેદ – ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક
- અનંતરોપપન્નક અને પરંપરોપપન્નક, ગતિ પ્રાપ્ત-અગતિ પ્રાપ્ત - એ રીતે ઉત્પત્તિ, આહાર, શ્વાસ, ઈન્દ્રિય, ભાષા, સંજ્ઞા, દૃષ્ટિ, ભવભ્રમણ,
સ્થિતિ, બોધિ, પાક્ષિકતા, ચરમને આશ્રીને બે-બે ભેદો [20] આત્મા અધોલોક, તિર્યક લોક, ઉર્ધ્વલોક, સર્વલોકને બે પ્રકારે જાણે અને જુએ
- શબ્દ, રુ૫, ગંધ, રસ, સ્પર્શ અને પ્રકાશ અનુભવ બે પ્રકારે - બે પ્રકારે આત્મા વિશેષ-પ્રકાશ, વૈક્રિય, મૈથુન સેવન, બોલવું, ખાવું,
પરિણમન, વેદન, નિર્જરા, દેવશબ્દશ્રવણ, રુપદર્શન, નિર્જરાદિ કરે - મરુત, કિંમર, લિંપુરુષ, ગંધર્વ, નાગ, આદિ દેવોના શરીર બે ભેદ
(૨) ઉદ્દેશક-૩ [૮૧] શબ્દના ભેદ – ભાષા અને નોભાષા,
- ભાષા શબ્દના પેટા અને પેટાપેટા ભેદ – આતોદ્ય, તત, વિતત, ધન વગેરે
- શબ્દોત્પત્તિ બે પ્રકારે – પુદગલસંઘાત ને પુદગલભેદથી [૮] - બે પ્રકારે પુદ્ગલના સંઘાત, ભેદ, સડન, ગલન, નાશ થાય છે
- બે પ્રકારે પુદ્ગલ-પરમાણુ અને સ્કંધ, સૂક્ષ્મ-બાદર, બદ્ધપાર્શ્વસ્પષ્ટ, નોબદ્ધપાર્શ્વસ્પષ્ટ [૮૩] શબ્દ, ૨૫, ગંધ, રસ અને સ્પર્શના બે-બે ભેદો ગૃહીત-અગૃહીત આદિ [૮૪] - બે પ્રકારે આચાર-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર,
નો જ્ઞાનાચારના દર્શનાચાર, ચારિત્રાચાર, ઈત્યાદિ પેટા-પેટા ભેદ - પ્રતિમાના બે ભેદ – સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, તેના વિવેક,
વ્યુત્સર્ગ, ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રાદિ પેટા-પેટા ભેદો
મુનિ દીપરત્નસાગર સર્જિત
57
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ