________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... [૭૧૬- નિમ્નોક્ત વિષયોમાં તેનો-તેનો અભાવ છે તેમ ન માને પણ અસ્તિત્વ માને -૭૩૪] - લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુન્ય-પાપ
આશ્રવ-સંવર, વેદન-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, - રાગ-દ્વેષ, ચતુર્ગતિસંસાર, દેવીદેવી, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધિ સ્થાન, - સાધ-અસાધુ, કલ્યાણવાન-પાપી, જગત્ નિત્યાનિત્ય, પ્રાણી
૦-એકાન્તપક્ષના આશ્રયથી કર્મબંધ થાય છે માટે સાધુ તેવું કથન ન કરે [૭૩૫] સાધુના વિષયમાં નિંદક દૃષ્ટિ ન રાખવી
[૭૩૬] દાન વિષયક પ્રાપ્તિ-અપ્રાપ્તિ કથન ન કરતા મોક્ષમાર્થ વૃદ્ધિ-વચન કહે [૭૩૭] જિનોક્ત ધર્મની મોક્ષ પર્યંત આરાધનાનો ઉપદેશ
અધ્યયન-૬-“આર્દ્રકીય’
[૭૩૮- - ગોશાલક-આર્દ્રકુમારનો સંવાદ,
-૭૬૨] - ભ૦ મહાવીર વિશે ગોશાલકના આક્ષેપ, આર્દ્રકુમાર દ્વારા તેનું સમાધાન
- ભ0 મહાવીરપહેલા એક ચારી હતા હવે અનેક ભિક્ષુ સાથે વિચરે છે
- ભ૦ મહાવીર આજીવિકા માટે ધર્મોપદેશ કરે છે
- સચિત્તપાણી, વનસ્પતિ, આધાકર્મી આહાર, સ્ત્રીસેવનમાં એકચારીને પાપ નથી
- ભ૦ મહાવીર બધાં વાદીઓના નિંદક છે, ડરપોક છે.
- ભ૦ મહાવીર સ્વાર્થબુદ્ધિ વણિક જેવા છે.
૦ઉક્ત આક્ષપોનું સમાધાન કરતા આર્દ્રક્રમારના પ્રત્યુત્તરો
- ભ૦ ત્રણે કાળમાં ભાવથી એકચારી છે, દ્રવ્યથી ધર્મોપદેશ અને વિરતિશીક્ષક છે.
- સચિતાદિ સેવક શ્રમણ હોય તો ગૃહસ્થ અને શ્રમણમાં કોઈ ભેદ ન રહે
- ભ૦ કોઈના નિંદક નથી પણ માર્ગ પ્રકાશક છે.
- ભ૦ રાજાભિયોગ પ્રવૃત્તિ પણ નથી કરતા માટે તે ડરપોક નથી, સમભાવી છે. - વણિકો આરંભી છે-ભ૰ નિરારંભી, મોક્ષમાર્ગ દેશક છે. આદિ અનંત લાભદાતા છે.
[૭૬૩- બૌદ્ધ (શાક્ય) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર
-૭૭૯] - વધ્યપ્રાણીને જડ વસ્તુ માને તો હિંસા નહીં, તેના આહાર દાનથી પુન્ય
૦સંયમી પુરુષ હિંસામાં પાપનો અભાવ ન કહે, તે અજ્ઞાન છે.
૦જીવમાં જડત્વની કલ્પના જ ખોટી છે, અનાર્ય જ હિંસક વચન બોલે
૦હિંસક આહાર દાનનું ભક્ષણ સંયમી ન કરે, સાવદ્ય વર્જનમાં જ ધર્મ છે.
[૭૮૦- વેદવાદી (બ્રાહ્મણ) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર
-૭૮૨] - બ્રહ્મ ભોજથી પુન્ય અને સ્વર્ગ, ૦ દયાનિંદક, હિંસાનું મોદન કે સ્વર્ગ ન મળે
મુનિ દીપરત્નસાગર સર્જિત
53
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ