________________
-..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૬૮૫] તૃણયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] આય-વાય-કાય વનસ્પતિની ઉત્પત્તિ આદિ, ઉદકયોનિક આદિ વનસ્પતિ વર્ણન [૬૮૭] પૃથ્વીયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક મૂલ ઈત્યાદિ વર્ણન [૧૮૮] કર્મ-અકર્મભૂમિ અને અન્તદ્વીપજ આર્ય-પ્લેચ્છ મનુષ્યની ઉત્પત્તિ આદિ [૬૮૯] જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂજ પરિસર્પ, ખેચર જીવોની ઉત્પત્તિ આદિ [૬૯0] વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનાર જીવોના ઉત્પત્તિ-આહાર-શરીર,
- વિકસેન્દ્રિય, ચર્મકીટ, વાયુયોનિકઅષ્કાય, અપાયોનિકઅપ્લાય, ઉદકયોનિક
ત્રસકાય વગેરે જીવોની ઉત્પત્તિ, આહાર, શરીરાદિનું વર્ણન [૧૯૧] ત્રણ-સ્થાવરયોનિક અગ્નિકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૧૯] ત્રણ-સ્થાવરયોનિક વાયુકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૧૯૩] ત્ર-સ્થાવરયોનિક પૃથ્વીકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૪- પૃથ્વીકાયના પૃથ્વી-શર્કરા-વાલુકા આદિ ભેદ, મણિના ગોમિક-ટુચક આદિભેદ -૧૯૮] - આ રીતે ઉત્પન્ન તે સર્વે જીવોના આહાર, શરીરાદિ વિષયક કથન [૧૯૯] સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોની અનેક યોનિમાં ઉત્પત્તિ – સ્થિતિ-વૃદ્ધિ - આ સર્વે જીવોની ઉત્પત્તિ આદિના જ્ઞાતામુનિ આહારગુપ્તાદિ ગુણ ધારક બને
અધ્યયન-૪-“પ્રત્યાખ્યાન” [૭૦૦] અપ્રત્યાખ્યાની જીવો અને તેનું પાપકર્મોપાર્જન [૭૦૧] અપ્રત્યાખ્યાનીને હિંસાદિ ન કરવા છતાં પાપકર્મ કઈ રીતે લાગે? – પ્રશ્ન
ઉત્તર – છ કાય જીવની હિંસાદિનું અવિરમણ એજ પાપકર્મ, વધકનું દૃષ્ટાંત [૭૦] પ્રશ્ન-અદૃષ્ટ કે અશ્રુત જીવ સંબંધે હિંસાદિ અઢાર પાપ કઈ રીતે સંભવે ? [૭૦]] ઉત્તર-સંજ્ઞી અને અસંજ્ઞીનું દૃષ્ટાંત, નિવૃત્તિ ન હોવી તે જ પ્રવૃત્તિ એ જિનકથન [૭૦] પ્રશ્ન-મનુષ્ય સંયત-વિરત-પ્રતિહત આદિ ગુણવાન કઈ રીતે બને ? - હિંસા આદિ અઢારે પાપોથી વિરત સાધુ જ અક્રિય-સંવૃત્ત-પંડિત બને છે.
અધ્યયન-૫-“આચાર શ્રુત” [૭૦૫] અનાચાર સેવન ન કરવાનો ઉપદેશ [૭૦ - - એકાન્ત આમ કે એકાન્ત તેમ એવા નિશ્ચય વચન ન બોલે -૭૧૧] - એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય હિંસા સંબંધે એકાન્ત વચનો ન કહે [૭૧૨- - આધાકર્મી આહારસેવી સંબંધે એકાન્ત પાપ કે અપાપ થાય તેમ ન કહે -૭૧૫] - ઔદારિકાદિ શરીર વિશે એકાન્ત સમાન કે અસમાનપણાનું કથન ન કરે
- (ઉક્ત વિષયે એકાન્ત વચન એ અનાચાર સેવન છે) મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
52