________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... [૬૫૧] - ૩-હિંસાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫] - ૪-અકસ્માતદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૩] - ૫-દૃષ્ટિવિપર્યાસદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૪] - ૬-મૃષાપ્રત્યયિક ક્રિયાસ્થાનો અર્થ
[૬૫૫] - ૭-અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૬] - ૮-આધ્યાત્મિકપ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૭] - ૯-માન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૮] - ૧૦-મિત્ર દોષ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૯] - ૧૧-માયા પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ
[૬૬૦] - ૧૨-લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાનના અર્થ
[૬૬૧] - ૧૩-ઈર્યાપથિક ક્રિયાસ્થાનનો અર્થ
[૬૬] પાપ શાસ્ત્રોના નામ, પાપશાસ્ત્ર અધ્યયન કર્તાની પ્રવૃત્તિ અને દુર્ગતિ
[૬૬] પાપી મનુષ્યો થકી વિવિધ હેતુથી થતા વિભિન્ન પાપ કાર્યો, થતી દુર્ગતિ, નિષેધ [૬૬૪] મહાપાપી મનુષ્યોની વિવિધ પાપ પ્રવૃત્તિ, ભોગી જીવ, અનાર્ય, તેની દુર્ગતિ [૬૫] બીજું – ધર્મસ્થાનનું કથન, ધર્મપક્ષની ઉપાદેયતા
[૬૬] ત્રીજું – મીશ્રસ્થાનનું કથન, મીશ્ર સ્થાનનું હેયપણું
=
[૬૬૭- અધર્મસ્થાનમાં રહેલા મનુષ્યોની વિચારણા-મહાઆરંભી ગૃહસ્થોનું વર્ણન, -૬૬૯] અધર્મમયજીવન, અઢારે પાપમા રત, ભોગી, બોધિ બીજનાશક, નરકગતિ, દુઃખ [૬૭૦] મિશ્રસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન – ધાર્મિક ગૃહસ્થો/દેશવ્રતી, અલ્પારંભી વગેરે [૬૭૨- - અધર્મ પક્ષમાં ૩૬૩વાદી, અધર્મીને સમ્યક્ દૃષ્ટિ પુરુષ થકી યુક્તિથી બોધ, -૬૭૪] અધર્મીની સંસાર ભ્રમણ, ધર્મીની સદગતિ, બાર ક્રિયાથી સંસાર તેરમીથી મોક્ષ અધ્યયન-૩-“આહાર પરિજ્ઞા”
[૬૭૫] ચાર પ્રકારે બીજ, તે બીજની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ, વનસ્પતિમાં જીવન્ત્ય [૬૭૬] વૃક્ષયોનિક વનસ્પતિ જીવ – તેની ઉત્પત્તિ આદિ વર્ણન
[૬૭૭] વૃક્ષમાં જીવની ઉત્પત્તિ – સ્થિતિ – વૃદ્ધિ, આહાર, વૃક્ષના શરીરો
[૬૭૮] વૃક્ષના મૂળ-સ્કંધ આદિ અવયવોમાં વિભિન્ન જીવો અને તેના આહાર આદિ [૬૭૯- અધ્યારુહ વૃક્ષની ઉત્પત્તિ-આહાર-શરીર ઈત્યાદિ વિષયક ચાર સૂત્રો -૬૮૨] - વૃક્ષથી અધ્યારુહ, અધ્યારુહથી અધ્યારુહ વગેરે ચાર ભેદ અને ઉત્પત્તિ આદિ [૬૮૩] તૃણ વનસ્પતિની ઉત્પત્તિનું કારણ, આહાર, શરીર વગેરે વર્ણન [૬૮૪] પૃથ્વીયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન
મુનિ દીપરત્નસાગર સર્જિત
51
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ