________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... શ્રુતસ્કંધ-૨
અધ્યયન-૧-“પુંડરીક”
[૬૩૩] પુષ્કરિણી (વાવ)માં અનેક કમળ, મધ્ય ભાગે શ્રેષ્ઠ કમળ
[૬૩૪- પુષ્કરિણીમાંથી કમળ લાવવા ઈચ્છુક ચાર પુરુષો અને તેમનું કાદવમાં ફસાવું -૬૩૭] ૧-પૂર્વેથી, ૨-દક્ષિણથી, ૩-પશ્ચિમથી, ૪-ઉત્તરથી કમળ લેવા જનારનું વૃત્તાંત [૬૩૮] કેવળ આહ્વાનથી કમળ બહાર લાવનાર પાંચમા પુરુષનું વૃત્તાંત [૬૩૯] ભ૦ મહાવીર દ્વારા શ્રમણ-શ્રમણીને ઉપરોક્ત ઉદાહરણનું અર્થ-કથન [૬૪૦] - વાવ તે મનુષ્યલોક, પાણી તે કર્મ, કાદવ તે ભોગ, કમળો તે મનુષ્યો
મુખ્ય કમળ તે રાજા, ચાર પુરુષ તે અન્યતીથિકી, કિનારો તે ઉત્તમધર્મ
તટે રહેલ પાંચમો પુરુષ તે ધર્મતીર્થ, શબ્દ તે ધર્મકથા, કમળ ઉદ્ધાર તે નિર્વાણ રાજા, રાજસભા, ધર્મોપદેશ, દેહાત્મવાદ આદિનું સ્વરુપ નિદર્શન
- દેહાત્મવાદીના જીવ અને શરીર પૃથક્ નથી તેમ જણાવતા વિવિધ પ્રશ્નો
- દેહાત્મવાદીની પ્રવૃત્તિ અને પ્રરુપણા – ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત આદિનો નિષેધ
=
- પાપકર્મ ન કરવાની પ્રતિજ્ઞા છતાં દેહાત્મવાદીની પાપપ્રવૃત્તિ, ભોગી જીવન [૬૪] - પૂર્વોક્ત ચાર પુરુષોમાં બીજો પુરુષ તે પંચમહાભૂત વાદી-તેની પ્રવૃત્તિ [૬૪૩] ત્રીજો ઈશ્વર-કારણવાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરુપણા અને ભોગી જીવન [૬૪૪] ચોથા નિયતિ વાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરુપણા અને ભોગી જીવન [૬૪૫] - આર્ય આદિ લોકોનું સ્વરુપ, ભિક્ષાવૃત્તિનો સ્વીકાર, એકત્વ ભાવના ભાવિત આભિક્ષુઓનું તત્ત્વદર્શન, અન્ય પદાર્થોનું અત્રાણત્વ, લોકનું જીવાજીવજ્ઞાન [૬૪૬] ગૃહસ્થ અને તીર્થિકનું સાવદ્ય જીવન, શ્રમણનું નિરવદ્ય જીવન
[૬૪૭] છ કાય જીવોની હિંસા નિષેધની સમજ, સર્વ તીર્થંકરો દ્વારા અહિંસા પ્રતિપાદન સાધુ હિંસાથી વિરમે અને અનાચાર ન સેવે, સંયમ સાધનાથી સ્વર્ગ કે મોક્ષ, સાધુ અનાસક્ત, પાપ વિરત, પ્રાણાતિપાત, કામભોગથી વિરત હોય
કષાય યુક્ત સાંપરાયિક ક્રિયા ન કરે, નિર્દોષ આહાર લે, અનાસક્ત ભોજી યથા સમયે સર્વ કાર્ય કરે, નિસ્પૃહતાથી ધર્મોપદેશ, શ્રમણના વિવિધ ગુણો
[૬૪૧]
અધ્યયન-૨-“ક્રિયાસ્થાન”
[૬૪૮] - બે ભેદે સ્થાન – ધર્મસ્થાન, અધર્મસ્થાન કે ઉપશાંત સ્થાન, અનુપશાંત સ્થાન તેર પ્રકારો ક્રિયાસ્થાનોના નામ, અધર્મપક્ષનું કથન
[૬૪૯] - ૧-અર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૦] - ૨-અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ મુનિ દીપરત્નસાગર સર્જિત
50
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ