________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૬૦૧ સૂત્રઅર્થજ્ઞાતા પણ ગર્વ ન કરે, ભાષા વિવેક જાળવે. સમભાવ ધરે [૬૨] ભાષાવિવેક છતાં ન સમજનાર મંદમતિને કોમળ શબ્દથી સમજાવે, [03] સંક્ષિપ્ત, નિર્દોષ, સરસ, સરળ ભાષામાં વ્યાખ્યા કરે [30] આગમઅભ્યાસી, શુદ્ધ પ્રરુપક, સમ્યગ્દષ્ટિ સાધુ ભાવ સમાધિ પામે [૬૦૫] સૂત્ર અર્થને યથાતથ્ય જ સમજાવે, શિક્ષા દાતા ગુરુને હૃદયસ્થ રાખે [09] સૂત્રના શુદ્ધ ઉચ્ચારક, તપસ્વી, શુદ્ધ પ્રરુપક, અર્થ નિપુણ ભાવસમાધિને પામે છે.
--------*----
અધ્યયન-૧૫-“આદાન” [૬૦] દર્શનાવરણીય (આદિ કર્મક્ષયથી ત્રિકાલજ્ઞાતા બને [૧૦૮] ત્રિકાલદર્શી, ઉત્કૃષ્ટ જ્ઞાનધારક, શુદ્ધ પ્રરુપક સર્વત્ર ન હોય [૬૦૯] સર્વજ્ઞોક્ત તત્ત્વ જ સત્ય, સુભાષિત છે. જીવમાત્ર સાથે મૈત્રી ભાવ રાખે [૬૧]] જીવમાત્ર સાથે અવિરોધ તે જ સાધુ ધર્મ, ધર્મભાવના ઉપદેશ [૧૧] ભાવનાથી આત્મ શુદ્ધિ અને નિર્વાણ [૬૧૨- - પાપકર્મજ્ઞાતાને બંધનમુક્તિ, સંવૃત મેઘાવીના પૂર્વ કર્મ નષ્ટ થાય, જન્મમરણ અટકે -ક૧૬] - સ્ત્રી મોહથી મુક્તને જ મુક્તિ, અસંયમથી નિવૃત્ત અને મોક્ષ સન્મુખની મુક્તિ [૧૧૭] મોક્ષ સન્મુખના લક્ષણો, ધર્મોપદેશ પ્રભાવ જીવ વિશેષથી બદલાય [૧૧૮] સ્ત્રી સંગથી ભવભ્રમણ, આશ્રદ્વાર નિવૃત્ત, ઈન્દ્રિયપદમી ભાવ સમાધિ પામે [૧૯] સંયમપાલન નિપુણ, અવિરોધી જ પરમાર્થદર્શી બને [૨૦] ઈચ્છારહિત મનુષ્ય જ માર્ગદર્શક બને, મોહનીય કર્મના અંતે સંસારનો અંત [કર૧] વિષયતૃષ્ણા નાશક અંતપ્રાંત આહારથી સંસારનો અંત કરે, મુક્તિગામી બને [કરર- - દેવગતિ કે મુક્તિ માટે મનુષ્ય જન્મ જરુરી, માનવભવની દુર્લભતા - ૨૪] - માનવભવ ગુમાવ્યા પછી બોધી પ્રાપ્તિ દુર્લભ-શુભલેશ્યા થવી કઠિન [૬રપ- શુદ્ધધર્મ-પ્રરુપક અને આચરપાલકને ભવભ્રમણ ન હોય, મુક્તને અપુનરાગમ -ક૨૮] - તીર્થંકર-ગણધર પધદર્શક છે, સંયમથી મુક્તિ, જ્ઞાનથી સંવર-નિર્જરા [ક૨૯- - પાપકર્મોના અકર્તા જ મુક્ત થાય છે, સંયમથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ -૬૩૧] - દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન અને પ્રરુપણાથી મુક્તિ
અધ્યયન-૧૧-“ગાથા [૩૨] - અનગાર ગુણ વર્ણન, બ્રાહ્મણ-શ્રમણ-ભિક્ષ-નિર્ગથનું સ્વરુપ
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 49
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ