________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧...
અધ્યયન-૧૩-“યથાતથ્ય” [પપ૭-- રત્નત્રય, સારા-નરસા ગુણ, શીલ-અશીલ, મોક્ષ-સંસાર સ્વરુપ કથન -પક0] - નિલવનું સ્વરુપ, અનંત સંસારીપણું [પ૬૧- - ક્રોધી, નિંદક, કલહશીલનું દુઃખમય જીવન, -૫૬૩] - સુવિનિત શિષ્યના લક્ષણ – આજ્ઞા પાલન, લજ્જા, શ્રદ્ધા, સમભાવી, ઈત્યાદિ [પ૬૪] અભિમાની તપસ્વીનું સંસાર ભ્રમણ, માર્ગથી બહાર [પ૬૫] જ્ઞાનનો મદ કરનાર પરમાર્થના અજ્ઞાતા [પs] શુદ્ધ આહારી, ગોત્રમદ રહિતતા એ સાચું સાધુપણું [૫૭] દુર્ગતિથી રક્ષા જ્ઞાન-ચારિત્રથી થાય, જાતિ-કુળથી નહીં, ગૃહસ્થ કર્મ-નિષેધ [પ૬૮] પૂજા-પ્રતિષ્ઠા ઈચ્છુક અભિમાનીની ભિક્ષાચર્યા કેવળ ઉદર નિર્વાહ, ભવભ્રમણહેતુ [પs૯] સાચા સાધુના લક્ષણ, ગુણવાન પણ અભિમાની હોય તો અસાધુ ગણાય. [પ૭૦-- જ્ઞાન કે લાભમદ કર્તા બાળબુદ્ધિ છે – સમાધિ ન પામે, મદરહિત જ સાચો પંડિત. -૫૭૨] - ધીરપુરુષ – ધર્મીજન મદ ત્યાગે છે અને મોક્ષ પામે છે. [પ૭૩] અન્નપાનની આસક્તિ રહિત શુદ્ધ આહાર-ગવેષણા કરે [પ૭૪-- સંયમમાં અરતિ અસંયમે રતિ ન કરે, એકત્વ ભાવ, ભાષાવિવેક, -પ૭૯] - ઉપદેશ દેવાની વિધિ, હિંસા અને માયા સ્થાનનો ત્યાગ કરે
અધ્યયન-૧૪-“ગ્રંથ [૫૮૦] અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન, અપ્રમાદનો ઉપદેશ [૫૮૧- - અગીતાર્થ, ગચ્છનિર્ગત શિષ્યની દુર્ગતિ – પક્ષીના બચ્ચાની ઉપમા -૫૮૪] - ગુરુકૂળવાસ ઉપદેશ, ગચ્છમાં રહેવું [૫૮૫-- શબ્દમાં રાગદ્વેષ, નિદ્રા, ચિકિત્સા નિષેધ, ભૂલના અસ્વીકારથી મુક્તિ નહીં -પ૯૨] - હિતશિક્ષા દાતા પર ક્રોધ ન કરે પણ તેને કલ્યાણકારી સમજે તો ધર્મજ્ઞ બને [પ૯૩] જયણાથી સંયમ પાલન, જીવમાત્ર પર દ્વેષ ન કરે [૫૯] સૂત્ર-અર્થ સંબંધિ પ્રશ્ન પૂછવાની વિધિ [૧૯૫] સમિતિ-ગુપ્તિ પાલને જ મોક્ષ – કર્મક્ષય જાણી પ્રાણી રક્ષા કરે, અપ્રમાદી બને [પ૯૬] આચાર-શ્રવણ, ઈષ્ટાથથી સિદ્ધાંતજ્ઞાતા બને, નિર્દોષ આહારથી મુક્તિ પામે [૫૯૭] ગુરુકૂળ વાસી સદ્ધર્મ જાણે-પ્રરુપે-કર્મોનો અંત કરે, તરણતારણ બને [પ૯૮] પ્રશ્નોના સૂત્રોક્ત ઉત્તર અને શાસ્ત્રીય અર્થો કહે, આત્મપ્રશંસા, ઉપહાસથી દૂર રહે [૫૯] આશીર્વાદ ન આપે, મંત્રપ્રયોગ ન કરે, ઈચ્છારહિત બને, અસાધુધર્મોપદેશ ન કરે [300) હાસ્ય પ્રવૃત્તિ, પાપકર્મોપદેશ, અપ્રિયવચન, અભિમાન, કષાયાદિથી રહિત બને મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
48