________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [પ૧૮] ચંદ્રની ઉપમાંથી મોક્ષની શ્રેષ્ઠતા, નિર્વાણ સાધના ઉપદેશ [૫૧૯] મોક્ષમાર્ગને દ્વીપની અને મિથ્યાત્વાદિ આશ્રવને પ્રવાહની ઉપમા [પ૨૦] શુદ્ધ ધર્મોપદેશકના લક્ષણો [પ૨૧- - સ્વયંજ્ઞાની માનનારને સમાધિ દૂર, અજ્ઞાની ભાવ સમાધિથી દૂર કેમ ?
- વિષયલોલુપપાપી, જળચર પક્ષીના મત્સ્ય ધ્યાનની ઉપમા -પ૨૪] - જન્માંધ નાવિક સમાન શુદ્ધ માર્ગ વિરાધકની દુર્ગતિ [પ૨૫-- મિથ્યાદૃષ્ટિ શ્રમણની દુર્ગતિ -પ૨૮] ભ0 મહાવીર પ્રરૂપિત ધર્મથી આત્મ ઉદ્ધાર [પ૨૯] ઈન્દ્રિય વિષય નિવૃત્તિથી સંયમમાં પરાક્રમી બને [પ૩૦- - નિર્વાણ ગવેષી મુનિ કષાય ત્યાગ કરે, ધર્મવૃદ્ધિ-પાપ ત્યાગ-તપમાં રતિ કરે -પ૩૨] - શાંતિના વિષયમાં સર્વ તીર્થકરોની સમાન પ્રરુપણા [પ૩૩] - સંયમની દૃઢતા માટે મેરુપર્વતની નિષ્કપતાનું દૃષ્ટાંત [પ૩૪] - જીવનપર્યત શુદ્ધ આહાર, કષાય ત્યાગનો ઉપદેશ
----*----*----
અધ્યયન-૧૨-“સમવસરણ” [પ૩૫-. ચાર વાદના નામ, અજ્ઞાનવાદી – વિનયવાદી – અક્રિયાવાદીનું દર્શન, -૫૪૨] - શૂન્યવાદ અક્રિયાવાદ છે અક્રિયાવાદીનું અજ્ઞાન અને દુર્ગતિ [૫૪૩- શુન્યવાદીને અલ્પજ્ઞાન અક્રિયાવાદી નિમિત્ત શાસ્ત્ર વિરોધી, -૫૪૫]- એકાંત ક્રિયાવાદથી પણ મુક્તિ નહીં, જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ [૫૪] “
મિથ્યાત્વથી સંસાર વૃદ્ધિ” – કેવલીનો ઉપદેશ [૫૪૭] સર્વે જીવો સંસારમાં કર્માનુસાર પરિભ્રમણ કરે છે [૫૪૮] સંસારની દુસ્તરતા, વિષયી અને આસક્ત જીવોનું સંસારભ્રમણ [૫૪૯] અજ્ઞાની કર્મક્ષય ન કરે, સંતોષી ધીરપુરુષ કર્મ નિવારે છે. [૫૫૦] બુદ્ધપુરુષો જ સંસાર પાર કરે, સંસારી જીવો માટે નેતા બની શકે [૫૫૧] જ્ઞાનવાદી અનુષ્ઠાન વીર ન બને, કર્મવિદારણનિપુણ સંયમ પાળી શકે [પપ૨] સર્વ જીવને આત્મવત્ માનનાર લોકદર્શી છે, તે પ્રવૃજિત બને છે. [પપ૩] ધર્મોપદેશક જ રક્ષક છે, ધર્મતત્વ જ્ઞાતા પાસે વસવાનો ઉપદેશ [૫૫૪- આત્મદર્શી, ગત્યાગતિ જ્ઞાતા, લોક-મોક્ષ-સંસાર-જન્મ મરણાદિ જ્ઞાતા, -૫૫૫]- ચતુર્ગતિ દુઃખજ્ઞાતા, સંવર-નિર્જરા જ્ઞાતા જ ક્રિયાવાદનું સમર્થ કથન કરે [પપs] અનાસક્ત ભાવ, જીવિતાશા રહિતતા, સંયમપૂર્વક વિચરણનો ઉપદેશ
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 47
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ