________________
..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧..
અધ્યયન-૧૦-“સમાધિ” [૪૭૩] નિદાન-હિંસા નિષેધ, સંયમ પાલન માટે પ્રશંસા [૪૭૪] હિંસા-અદત્તનો નિષેધ [૪૭૫૩ સર્વ પ્રાણીને આત્મવત માને, આસવ સેવન – ધાન્યાદિ સંચય ન કરે [૪૭] સ્ત્રી પરિત્યાગ ઉપદેશ, બંધનમુક્ત થઈ સંયમ પાલન કરે [૪૭૭] અજ્ઞાની જીવોનું હિંસા કૃત્યથી ભવભ્રમણ [૪૭૮] ભાવ સમાધિ, પ્રાણાતિપાત વિરતિનો ઉપદેશ [૪૭૯] સમત્વ ઉપદેશ, દીનતા ત્યાગ, પૂજા-પ્રશંસા અભિલાષા છોડવી [૪૮] આધાકર્મ આહાર અને સ્ત્રીનો ત્યાગ [૪૮૧] હિંસાથી વૈર અને પાપની વૃદ્ધિ, તેમજ ભાવિ દગતિ [૪૮] ધન સંચય-આસક્તિ, પાપકથા નિષેધ, ભાષાસમિતિ પાલન [૪૮૩] આધાક આહાર અને તે આહારની સંગતિનો ત્યાગ, કાયમમત્વ ત્યાગ [૪૮૪] એકત્વ ભાવના [૪૮૫] મૈથુન-પરીગ્રહ-આસક્તિ ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૪૮] પરીષહ સહેવાનો ઉપદેશ [૪૮] વનચગુપ્તિથી ભાવ સમાધિ, ગૃહનિર્માણ અને સ્ત્રી સંપર્ક નિષેધ [૪૮૮] અક્રિયાવાદીનું દર્શન, મોક્ષ હેતુભૂત ચારિત્ર ધર્મના અજ્ઞાતા [૪૮૯) સંસારમાં ક્રિયાવાદી-અક્રિયાવાદી – બાળબલી દેનાર મનુષ્યો [૪૯0] પૌદગલિક પદાર્થ આસક્તિ અને ધનમમત્વી [૪૯૧] અશરણ ભાવના – ધન, પરિવાર આદિના ત્યાગનો ઉપદેશ [૪૯૨- ધર્મી પાપથી દૂર રહે, હિંસા ત્યાગે, મૃષાવાદાદિ દોષને છોડી દે, -૪૯૫] - સદોષ આહાર, પરિગ્રહ, યશકીતિ કામના નિષેધ [૪૯] નિરપેક્ષ ને, કાયમમત્વ-નિયાણું – જીવિતા શાદિ છોડે તો મુક્તિ મળે
----*----*----
અધ્યયન-૧૧-“માર્ગ” [૪૯૭-. મોક્ષ માર્ગવિષયક પ્રશ્ન - ઉત્તરમાં ભ૦ મહાવીરે બતાવેલ માર્ગના શ્રવણ માટે પ્રેરણા
- છ કાય જીવની ઓળખ, અહિંસા ઉપદેશ, તેથી શાંતિમય મુક્તિ પ્રાપ્તિ -૫૧૧] - એષણા સમિતિ પાલન, નિર્દોષ આહાર, માટે ઉપદેશ [૫૧૨- - ઉપાશ્રય નિર્માણમાં અનુમતિ ન આપે, પુણ્ય-પાપ કથન ન કરે, -૫૧૭] - દાનકાર્યમાં વિધિ કે નિષેધ ન કરે, તે કરવાથી થતી હાનિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
46
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ