________________
-..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૪૩૫] અલ્પા-ભોજન, પાન, ભાષણ માટે ઉપદેશ, અનાસક્તિ બની સંયમાનુષ્ઠાન કરે ૪૩૬ ધ્યાન યોગથી અપ્રશસ્ત વ્યાપાર નિષેધ, મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમાનુષ્ઠાન.
----*--------
અધ્યયન-૯-“ધર્મ [૪૩૭- - ધર્મ વિષયક પૃચ્છા અને પ્રત્યુત્તરમાં ધર્મકથન પ્રતિજ્ઞા -૪૩૯] - આરંભ આસક્ત કોઈપણ પરિગ્રહી જીવનું બીજા સાથે વૈર, અનંત દુઃખ [૪૪૦-- પાપ કર્તાને ભાગે કર્મ વેદના અને તેના ધનનો ભોગ સ્વજન કરે -૪૪૨] - કર્મવેદનમાં કોઈનું શરણ નહીં, આરાધના, મમત્વાદિત્યાગ, ધર્માનુષ્ઠાન કરો [૪૪૩- - બાહ્ય-અત્યંતર પરિગ્રહ ત્યાગ, સંયમપાલન -૪૪૭] - જીવોના ભેદ, જીવહિંસા ત્યાગ, અપરિગ્રહી થવા ઉપદેશ
- મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્ત કર્મબંધના કારણ, ત્યાગ-કષાયત્યાગ [૪૪૮-- હાથ-પગ ધોવા કે રંગવા, વસ્તિકર્મ, અંજન, હસ્તકર્મ આદિ અનાચાર ત્યાગ -૪૫o] - ઔશિક આદિ આહારનો ત્યાગ [૪૫૧- - રસાયણ સેવન, શબ્દાદિ આસક્તિ, ઈત્યાદિ અનાચારનો ત્યાગ -૪૫૪] - સાંસારિક વાતો, અસંયમ પ્રશંસા, નિમિત્ત કથન આદિનો નિષેધ
- જુગાર, ધર્મવિરોધી ભાષા, વિવાદ, કર્મબંધ ક્રિયા આદિનો ત્યાગ કરે [૪૫૫-- સચિત પદાર્થ પર મળ-મૂત્ર ન ત્યાગ, સચિત ખસેડી અચિત્તથી પ્રક્ષાલન ન કરે -૪૫૮] - ગૃહસ્થ પાત્રમાં ભોજન-પાન ન કરે, તેના વસ્ત્ર ન લે ઈત્યાદિ અનાચારને ત્યાગે
- યશ, કીર્તિ આદિ સંસારનું કારણ જાણી તેનો ત્યાગ કરે [૪૬] ભ૦ વીરે શ્રુત-ચારિત્ર ધર્મના આપેલ ઉપદેશનું કથન (૪૬૧- - ભાષા વિવેક – ભાષા કેવી-કયારે-કઈ રીતે પ્રયોજે -૪૬૩] - ભાષાના ચાર પ્રકાર, ભાષા વિષયક ભગવદ્ આજ્ઞા, [૪૬૪] કુશીલ બને નહીં – કુશીલ સંગ ન કરે, તે સંગનું ફળ [૪૫] અકારણ ગૃહસ્થ ગૃહે ન બેસે, મર્યાદા પાળે [૪૬] શબ્દાદિ વિષયમાં અનુત્સુક, અપ્રમાદી, ઉપસર્ગાદિ સમભાવે સહે [૪૭] આક્રોશ-વધ પરીષહ સમભાવે સહન કરે [૪૬૮] કામભોગ ઈચ્છા ત્યાગ, ગુરુજનથકી રત્નત્રય શિક્ષા ગ્રહણ [૪૬૯] ઉત્તમ ગુરુની ઉપાસના કરવી, ઉપાસકના ગુણો [૪૭૦] સમ્યકજ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહ ત્યાગી પ્રવજ્યા લે તે જ મોક્ષાર્થી જીવ માટે પ્રેરક બને [૪૭૧] આસક્તિ, સાવદ્યાનુષ્ઠાન, અનાચાર નિષેધ [૪૭] કષાયોનો – ગારવોને ત્યાગી માત્ર નિર્વાણ અભિલાષા કરે
મુનિ દીપરત્નસાગર સર્જિત
45
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ