________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૩૯૨- અન્યતીથિનો મત – નમકત્યાગ, જળ સેવન, યજ્ઞથી મોક્ષ -૩૯૩] સ્વ સિદ્ધાંત – ઉક્ત માન્યતાનું ખંડન, સંસારભ્રમણ વધારે તે વાત [૩૯૪- - જળસેવનથી મોક્ષની માન્યતાનું નિરસન -૩૯૯] - યજ્ઞ હવનથી મુક્તિની મિથ્યા માન્યતાનું નિરસન [૪૦૦] હિંસાનું ફળ અને અહિંસાનો ઉપદેશ [૪૦૧] આહાર સંચય, સ્નાન, વસ્ત્ર ધોવા, શૃંગારનો નિષેધ [૪૦૨] સ્નાન, કંદ આહાર, મૈથુન નિષેધ [૪૦૩- - રસ લોલુપતા – અસાધુતા છે, સરસ આહાર માટે ધર્મકથાદિનો નિષેધ, -૪૦૬] - સરસ આહાર માટે દાતા-પ્રશંસા નિષેધ, તેનો સંયમ સાર રહિત છે [૪૦૭] અજ્ઞાતકુલોથી ભિક્ષા લે, શબ્દાદિ આસક્તિ ન રાખે, પૂજાતિ માટે તપ ન કરે [૪૮] સંબંધ ત્યાગ, અનાસક્ત, અપ્રતિબદ્ધ વિહારી, અભયદાતા, નિષ્કષાયી બને [૪૯] સંયમ નિર્વાહ માટે આહાર, પાપ નિવૃત્તિ, ઉપસર્ગ સહેવા ઈત્યાદિ ઉપદેશ [૧૦] રાગદ્વેષ નિવૃત્તિ, પંડિતમરણ ઈચ્છુક, સર્વકર્મક્ષય પ્રયત્ન
----*--------
અધ્યયન-૮-“વીર્ય [૪૧૧- વીર્યના બે ભેદ – કર્મ વીર્ય, અકર્મ વીર્ય -૪૧૩] પ્રમાદ એ કર્મ, અપ્રમાદ એ અકર્મ, પ્રમાદીને બાલવીર્ય, અપ્રમાદીને પંડિતવીર્ય [૪૧૪- - બાળ વીર્યનું પ્રતિપાદન-૪૧૯] - બાળજીવનો શસ્ત્રાભ્યાસ-મંત્ર સાધના, માયાવી દ્વારા ધન અને પ્રાણ હરણ,
અસંયમીની માનસિક હિંસા, હિંસાથી વૈર પરંપરા, સંપરાયિક કર્મનું સ્વરુપ [૪૨૦- - પંડિતોનું અકર્મવીર્ય, બંધન મુક્તથી કર્મબંધ-છેદન, રત્નત્રય સાધનાથી મોક્ષ -૪૨૧] - બાળવીર્યથી દુ:ખ અને અશુભ ધ્યાન. [૪રર- - અનિત્ય, અમમત્વ, આર્યધર્માચરણ માટે ઉપદેશ -૪૨૪] - ગુરુ નિર્દિષ્ટ ધર્મનું આચરણ, પાપકર્મ પ્રત્યાખ્યાન [૪૨૫] જ્ઞાની પુરુષ આયુષ્યના ક્ષયકાળે સંલેખના કરે. [૪૨૬- કાચબાની બેઠે પાપકર્મનો સંકોચ કરે, પાપમય વૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરે -૪૨૯] - ઈન્દ્રિય નિગ્રહ અને કષાય જયનો ઉપદેશ, હિંસા-અદત્ત અને જૂઠને છોડે [૪૩૦- ૪૩૧] અહિંસા – સંવરનો ઉપદેશ, પાપકર્મનો ત્રિકરણ યોગે નિષેધ [૪૩૨- - મિથ્યાદૃષ્ટિના તપ અને દાનથી કર્મબંધ, સમ્યગદષ્ટિના તપ-દાનથી કર્મક્ષય -૪૩૪] - તપ પૂજાદિ માટે ન હોય, તપ ગોપવવું, સ્વપ્રશંસા ન કરે,
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ