________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૩૧૩- - સંતક્ષણ નરકે છોલાવું, તળાવું, મસળાવું આદિ વેદના -૩૧૭] - ભયંકર શીત – ઉષ્ણ પરીષહ, કરુણ ચિત્કાર સભર નરકો [૩૧૮- - અંગ છેદન, પૂર્વકૃત પાપોનું સ્મરણ, વિષ્ટા-મૂત્રનું ભક્ષણ, -૩ર૬] - શરીરને તોડે, મરોડે, બંધનમાં નાંખે, આદિ અનેક વેદના નરક નિવાસમાં થાય
(૫) ઉદ્દેશક-૨ [૩૨૭- પાપકર્મથી નરકગતિના ભ્રમણ અને દુઃખનું વર્ણન-૩૩૫] - પરમાધામી દ્વારા અપાતી દારુણ વેદના – ચીરાવું, બળાવું, મરાવું આદિ. [339- નરકપાળો દ્વારા થતી વિશેષ વેદના – તીક્ષ્ણ શૂળથી વિધે, સદા બળતું રહેવું, -૩૪૧ - લાઠીનો માર, છોલાવું. બાણ પ્રહાર, કીંચડ-કાંટાની ભૂમિમાં ચાલવું ઇત્યાદિ [૩૪૨- - ક્રૂર શિયાળથી ખવાવું, અતિ ઉષ્ણ પાણીમાં તરવું, એકાંત દુઃખ સ્થાન -૩૫૧] - ધીરપુરુષો અહિંસા – શ્રદ્ધા – કષાયજયી બને, ચારેગતિ નિવારે
------------ અધ્યયન--ભવ
[૩૫] શ્રી વીરની ઓળખ અંગે બ્રાહ્મણ – ગૃહસ્થ – પરતીર્થિનો પ્રશ્ન [3૫૩] ભ૦ મહાવીરના જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક જિજ્ઞાસા [૩૫૪- - ભ૦ મહાવીર પ્રાણીના દુઃખના જ્ઞાતા, અષ્ટકર્મનાશક ઋષિ, તપસ્વી, ઉપયોગવંત, ૩૬૦) અનંત જ્ઞાનાદિ, યશસ્વી, ધર્મકથી, આત્મલીન, નિર્ભય આદિ અનેક ગુણ સંપન્ન [૩૬૧- - મેરુ પર્વતનું વર્ણન, મેરુ આદિની ઉપમાથી ભ૦ વીરની શ્રેષ્ઠતાનું કથન -૩૬૮] - સર્વોત્તમ ધર્મ-દર્શન, શુક્લ ધ્યાની, સિદ્ધિ ગતિને પ્રાપ્તકર્તા [૩૬૯- - શાલ્મલી વૃક્ષ અને નંદન વનની ઉપમાથી ભ૦ વીરના જ્ઞાન-ચારિત્રની શ્રેષ્ઠતા -૩૮૦] - મેઘગર્જના, ચંદ્ર, ચંદનાદિ ઉપમાથી ભ૦ વીરના મુનિપણાની શ્રેષ્ઠતા
- સ્વયંભૂરમણ સમુદ્ર, ધરણેન્દ્ર આદિ ઉપમાથી ભ૦ વીરની સર્વોપરિતા - અભયદાન, બ્રહ્મચર્ય, અનુત્તર વિમાનાદિ ઉપમાથી ભ૦ના જ્ઞાનાદિ ગુણ કથન - અરિહંત દ્વારા કરાતો ત્યાગ, અરિહંત પરત્વેની શુદ્ધ શ્રદ્ધાથી મોક્ષ પ્રાપ્તિ.
અધ્યયન-૭-“કુશીલ પરિભાષિત” [૩૮૧- - જીવનિકાયની ઓળખ, તેનો હિંસક તે – તે યોનિમાં ઉત્પન્ન થઈ વેદના ભોગવે -૩૮] - કર્મના ફળ અવશ્ય ભોગ્ય [૩૮૮- - અગ્નિકાયનો આરંભ અને તેનાથી નિવર્તવાનો ઉપદેશ -૩૯o] - વનસ્પતિકાયની હિંસા, આહિંસાનું ફળ, [૩૯૧] માનવભવ અને બોધિની દુર્લભતા, સુખ એ દુઃખનું કારણ
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
43
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ