________________
-..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૪, ઉદ્દેશક, ૧... અધ્યયન-૪-“સ્ત્રી પરિજ્ઞા”
ઉદ્દેશક-૧[૨૪૭ - સ્ત્રી પરીષહનું વર્ણન, છળ કપટ, ગૂઢ શબ્દોથી સ્ત્રી સાધુને ભ્રષ્ટ કરે, -૨૫૧ -નિકટ બેસે, કામોત્પાદક વસ્ત્રો સરખા કરે, અંગોપાંગ દેખાડે, વગેરે [૨પ૨- - વાર્તાલાપથી ભોગ નિયંત્રણ, કરુણ-વિનિત-મધુર ભાવો દેખાડે, પ્રલોભન -૨૫૮] - વિવિધ પ્રકારે વશ કરી સાધુને ઝુકાવે, પછી છુટી ન શકે, પસ્તાવો કરે
- સાધુ સ્ત્રી સંસર્ગને કાંટા સમાન જાણી ત્યાગ કરે, સ્ત્રી સાથે વિચરણ ન કરે. [૨૫૯- - સ્વજન આદિ કોઈ પણ સ્ત્રી સાથે એકાંત ન સેવે, એકાંતથી થતી હાનિઓ -ર૬ર - આત્મહિતાર્થે સ્ત્રી સમીપ ન જવું, [૨૬૩- - કુશીલ પુરુષ મિશ્રમાર્ગ દેખાડે, જાહેરમાં શુદ્ધ દેખાઈ ખાનગી પાપ કરે, -૨૭૦] - દ્રવ્યલિંગી દુષ્કૃત છુપાવી સ્વપ્રશંસા કરે, સ્ત્રી-પરિજ્ઞ પણ સ્ત્રીથી વશ થઈ જાય,
- સ્ત્રી સંગ નિંદકથી પણ ભૂલ થાય, સ્ત્રીનું માયાપણું જાણી વિશ્વાસ ન કરવો [૨૭૧- - ચારિત્ર કે શ્રાવિક ધર્મને બહાને સ્ત્રી આવે, અગ્નિ-ઘી દૃષ્ટાંતે સાધુ ભ્રષ્ટ થાય -૨૭૪) - ભ્રષ્ટાચારી સાધક પાપને ગોપવે, એ રીતે બે પાપ બાંધે, [૨૭૫- - સુંદર અને આત્મજ્ઞાની સાધુને વસ્ત્ર-પાત્ર આદિનું પ્રલોભન આપે -૨૭૭] - સાધુ આવા સર્વે પ્રલોભન છોડી દે, વિષય પાશને મોહનું કારણ જાણે.
(૪) ઉદ્દેશક-૨ [૨૭૮- - જ્ઞાન વડે ભોગમાંથી ચિત્તને ખસેડી લે, છતાં ભોગ ભોગવનાર કેવા હોય તે - -૨૯૫] - ચારિત્ર ભ્રષ્ટ, આસક્ત સાધુને સ્ત્રી પહેલા ભોળવે, પછી નોકર સમાન બનાવી દે
- છરી, ઈંધન, તેલ, મર્દન, વિલેપન આદિ કાર્ય માટે સાધુને જોડી દે
- આ રીતે ભોગસક્ત પુરુષ સાવદ્ય કાર્યો કરે, ગુલામ જેવી અધમ જીંદગી જીવે [૨૯૬- - ઉક્ત કારણે સાધુ સ્ત્રી પરીચય કે સંસર્ગ છોડી દે, અનેક ભયથી મુક્ત બને -૨૯૯ - સંયમી સાધુ કાયાથી પરક્રિયા છોડે, સ્ત્રી સંપર્ક વર્જી મોક્ષાનુષ્ઠાન રત રહે
અધ્યયન-૪-“નરક વિભક્તિ”
ઉદ્દેશક-૧[300- - નરકપીડા અંગે પ્રશ્ન, દુર્ગમ અને દુઃખદાયી નરકના સ્વરૂપનું વર્ણન -૩૦૪] - જીવહિંસાથી નરક પ્રાપ્તિ, અદત્તાદાન અને અસંયમથી પણ નરક ગતિ [3૦૫] પરમાધામીના આક્રોશ વચનથી ભયભીત જીવ [30] જાજ્વલ્યમાન અગ્નિ જેવી ભૂમિમાં દાઝે અને કરુણ વિલાપ કરે [3૦૭- - વૈતરણી નદીના અનેક દુઃખ, નરકપાલો દ્વારા વિવિધ વેદના -૩૧૨] - ઘોર અંધકાર, જીવનભર બળવું-કપાવું-માર ખાવો આદિ વેદના
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 42
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ