________________
[૨૦૪- - સંયમથી કાયર અને યુદ્ધથી કાયરની તુલના -૨૧૦] - સંયમ ઉદ્યત અને યુદ્ધ-વીરની તુલના [૨૧૧] આક્ષેપ કરનાર અન્યતીર્થિકો સમાધિ ભાવથી દૂર રહે. [૨૧૨- - અન્યતીથિંક દ્વારા થતી આહાર અને દાન સંબંધિ ટીકા -૨૧૯] વાંસના છેડા જેવી આ દુર્બલ ટીકાનો વિવેકપૂર્ણ ઉત્તર
[૨૨૦] અન્યતીર્થિક દ્વારા સ્વપક્ષ સિદ્ધિ માટેની દલીલ
[૨૨૧] પરાસ્ત અન્યતીર્થિકના અસભ્ય વચનો
[૨૨] પરતીર્થિક સાથેના વાદમાં પ્રસન્નતા, વાદજ્ઞાન અને વિવેક જરુરી
[૨૨૩] નિરોગી સાધુ દ્વારા રોગીની વૈયાવચ્ચ
[૨૨૪] ઉપસર્ગ સહેવા અને સંયમ અનુષ્ઠાન માટેનો ઉપદેશ
-
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૩, ઉદ્દેશક. ૩... (૩) ઉદ્દેશક-૩-પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ”
(૩) ઉદ્દેશક-૪-‘યથાવસ્થિત અર્થ પ્રરુપણ’ [૨૨૫- - સિદ્ધિ પ્રાપ્તિના વિવિધ મતથી અજ્ઞાન સાધુને વિષાદ -૨૨૯] - નમિરાજાને અનાહારથી અને રામગુપ્તને આહારથી સિદ્ધિ
- બાહુકને સચિત્ત જળથી અને નારાયણ ઋષિને અચિત્ત જળથી સિદ્ધિ
કોઈને વનસ્પતિ ઉપભોગથી સિદ્ધિ આવી ખોટી ખોટી માન્યતા
-
- ભારવાહીગર્દભની પેઠે વિષાદ યુક્ત સાધુને જન્મ-મરણના ચક્કર [૩૦] શાક્યાદિ શ્રમણની પ્રરુપણા-સુખથી જ સુખ પ્રાપ્તિ – જિનમાર્ગનો ત્યાગ [૨૩૧] લોહ વણિકના દૃષ્ટાંતથી જિનમાર્ગ અનુસરવાનો ઉપદેશ [૨૩૨- - “સુખથી સુખ મળે છે” માન્યતાવાળા દ્વારા અહિંસા આદિ પંચાશ્રવસેવન -૨૩૭] - પાર્શ્વસ્થની સ્ત્રી-ભોગ સંબંધિ માન્યતા, મૈથુનમાં દોષ નથી તેવો મત [૨૩૮] સુખાસક્તને પસ્તાવો
[૨૩૯] ધીર પુરુષ – અસંયમી જીવન ન ઈચ્છે, પછી પસ્તાય નહીં
[૨૪૦] સ્ત્રી વૈતરણી નદી સમાન દુસ્તર
[૨૪૧] સ્ત્રી ત્યાગીને સમાધિ પ્રાપ્તિ
[૨૪] ઉપસર્ગ સહેવા સમુદ્ર સમાન દુસ્તર
[૨૪૩] સુવ્રતી ભિક્ષુનું જીવન
[૨૪૪] અહિંસાથી શાંતિ અને નિર્વાણ
[૨૪૫-૨૪૬] રોગી સાધુની સેવા કરવી, - ઉપસર્ગ સહેવા, સંયમ અનુષ્ઠાન કરવાનો ઉપદેશ
----X----X---
મુનિ દીપરત્નસાગર સર્જિત
41
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ