SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... | [૭૮૩- એક દંડી સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૮] - એકાત્મવાદનું સ્થાપન, ૦ આત્મા અને કર્મનો બંધ તથા મોક્ષ [૭૮૯- - હસ્તિ તાપસ સાથે આદ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૯૧] - હિંસાથી આજીવિકા, 6 હિંસા એક વખત પણ અનાર્યપણું છે, નિષ્પાપવૃત્તિ [૭૨] સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્ર યુક્ત ધર્મ-પાલન અને ઉપદેશ એ જ શ્રેષ્ઠ અધ્યયન-૭-“નાલંદીય” [૭૯૩- - રાજગૃહનું ઉપનગર નાલંદા, નાલંદાની જળશાળા, વનખંડાદિ વર્ણન -૭૯૫] - નાલંદા સ્થિત લેપ ગાથાપતિનું ધાર્મિક જીવન [૭૯૬- - ગૌતમસ્વામી અને પાર્થાપત્ય પેટાલપુત્રનું મિલન અને સંવાદ -૭૯૯] - ૫૦ કુમારપુત્ર નિર્ગસ્થ પ્રત્યાખ્યાન પદ્ધતિની ટીકા – ગૌત્ર દ્વારા તેનું સમાધાન [૮૦૦] પેઢાલપુત્રનો ત્રસ પ્રાણી સંબંધે પ્રશ્ન – ત્રસ કોણ ? ગૌતમ સ્વામીનો ઉત્તર [૮૦૧] - ત્રસ વિષયક ખુલાસો, સ્થૂળહિંસા ત્યાગ, ત્રણ નામ કર્મોદય અને વેદન [૮૦૨] ૫૦-પ્રાણાતિપાત વિરતિ વિશે પ્રશ્ન, ગૌત્ર દ્વારા તર્કયુક્ત સમાધાન [૮૦૩- ગૌવ પ્રત્યાખ્યાન આદિ સંબંધે પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન -૮૦૫] - ત્રસ અને સ્થાવરનો સર્વથા પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન [૮૦૬] - ગૌo કથન – નિંદાથી પરલોકનો વિધાત, અનિંદાથી પરલોક શુદ્ધિ - ગૌ નો આદર કર્યા સિવાય ૫૦નું ગમન, ગૌ દ્વારા હિતશિક્ષા- પેનો પશ્ચાત્તાપ અને આલોચના, પંચમહાવ્રત સ્વીકારની ઉત્કંડા - ભ૦ મહાવીર પાસે લઈ જઈ પંચમહાવ્રત આરોપણ ----x----*---- [૨] “સૂત્રકૃત” અંગસૂત્ર - ૨ - નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 54 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy